ઓડિશાના કટકમાં બીજી વન-ડે મૅચ રમવા પહોંચેલી ભારતીય ટીમના સ્ટાર સ્પિનર્સ ગઈ કાલે પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતાં.
વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ
ઓડિશાના કટકમાં બીજી વન-ડે મૅચ રમવા પહોંચેલી ભારતીય ટીમના સ્ટાર સ્પિનર્સ ગઈ કાલે પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતાં. વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. કટકથી પુરી સુધીની ત્રણેય પ્લેયર્સની ૮૪ કિલોમીટરની સફર માટે પોલીસે કડક સુરક્ષાવ્યવસ્થા કરી હતી.


