° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


Odisha

લેખ

પ્રિયંકા સાહની, વિમલચંદ્ર જૈન

આ છે સાચા મોદી-ભક્તો

અનાજના દાણાનો ઉપયોગ કરીને બનાવ્યું મોદીનું ૮ ફુટ લાંબું પોર્ટ્રેટ; આ ભાઈએ બલ્બ પર નમોકાર મંત્ર કોતર્યો

18 September, 2021 08:50 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
 પ્રમોદ ભગત

ઓડિશા સરકાર દ્વારા પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રમોદ ભગતને 6 કરોડનું ઈનામ

ડિશા સરકારે કહ્યું કે તે તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર પ્રમોદ ભગતને 6 કરોડનું રોકડ પુરસ્કાર આપશે.

08 September, 2021 07:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ગોપાલભોઈ

હૉકી-સ્ટિકને ૩ કલાક ૩૫ મિનિટ સુધી આંગળી પર રાખી

રાજ ગોપાલભોઈ ૨૦૧૭માં હિમાંશુ ગુપ્તા દ્વારા સેટ કરવામાં આવેલા બે કલાક ૨૨ મિનિટ અને ૨૨ સેકન્ડનો રેકૉર્ડ તોડવા માગતા હતા

15 August, 2021 12:19 IST | Odisha | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર

અજબ-બાજબ : આ ભાઈ વેર વાળવા સાપને કરડ્યા, સાપનું મૃત્યુ

ઓડિશાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે

13 August, 2021 04:25 IST | Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આફત બનીને ત્રાટક્યું અમ્ફાન: ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું

આફત બનીને ત્રાટક્યું અમ્ફાન: ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું

અમ્ફાન ચક્રવાત ગઈ કાલે બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય કિનારે ટકરાઈ ગયું છે જેને લીધે અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વાવાઝોડું ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. જેમા અત્યાર સુધી બારનાં મોત થયા છે. તેમજ ૬.૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુપર સાઇક્લૉન ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું  છે અને જાણે રાજ્યોમાં તારાજી થઈ ગઈ છે.

21 May, 2020 11:10 IST |
Cyclone Fani: ફનીની અસરને કારણે આવો છે માહોલ

Cyclone Fani: ફનીની અસરને કારણે આવો છે માહોલ

ચક્રવાત ફનીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. 3જીમેના રોજ દક્ષિણ ભારતમાં ઓડિશાના કિનારે આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. આ સમયે પવનની ગતી 175-185 કિલોમીટરથી લઈ 205 કિલોમીટર પ્રતિકલાકની હોઈ શકે છે. જો કે વાવાઝોડું આવતા પહેલા જ તેની અસર ઓડિશા પર દેખાઈ રહી છે.  (Image Courtesy : ANI)

02 May, 2019 03:47 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK