પંત હવે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર-બૅટર બન્યો છે
સેન્ચુરી પૂરી કર્યા પછી ગુલાંટ મારતો રિષભ પંત
ભારતીય વાઇસ-કૅપ્ટન રિષભ પંતે પોતાની ટેસ્ટ-કરીઅરની ૭૬મી ઇનિંગ્સમાં સાતમી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૧૪ ઇનિંગ્સમાં ૬ ટેસ્ટ-સદી ફટકારી હતી. પંત હવે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર-બૅટર બન્યો છે. તેણે ભારતીય વિકેટકીપર-બૅટર તરીકે ૭૯ સિક્સ ફટકારીને ધોનીની ૭૮ ટેસ્ટ-સિક્સનો રેકૉર્ડ પણ તોડ્યો છે.
4
આટલી ટેસ્ટ-સેન્ચુરી ઇંગ્લૅન્ડ સામે ફટકારનાર દુનિયાનો પહેલો વિકેટકીપર-બૅટર બન્યો રિષભ પંત.
ADVERTISEMENT
રિષભ પંતનું પ્રદર્શન |
|
રન |
૧૩૪ |
બૉલ |
૧૭૮ |
ફોર |
૧૨ |
સિક્સ |
૬ |
સ્ટ્રાઇક-રેટ |
૭૫.૨૮ |

