ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પણ VIP વિસ્તાર છોડીને સૌથી નીચેના સ્ટૅન્ડમાં આ સ્પેશ્યલ ચાહકો સાથે બેસીને મૅચ જોઈ હતી.
અમદાવાદમાં જય શાહ અને સૌરવ ગાંગુલીએ ૧૦૦૦ દિવ્યાંગ ચાહકો સાથે બેસીને મૅચ જોઈ
ICCના ચૅરમૅન જય શાહે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની IPL મૅચ ૧૦૦૦ દિવ્યાંગ ચાહકો વચ્ચે બેસીને જોઈ હતી. જય શાહ સાથે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પણ VIP વિસ્તાર છોડીને સૌથી નીચેના સ્ટૅન્ડમાં આ સ્પેશ્યલ ચાહકો સાથે બેસીને મૅચ જોઈ હતી.
