Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Pandharpur

લેખ

કાર્યકરના દીકરાના લગ્નમાં પહોંચ્યા શરદ પવાર (તસવીર: X)

શરદ પવાર લગ્નમાં આવે તે માટે કાર્યકર્તાએ દીકરાના લગ્નનું સ્થળ બદલી નાખ્યું

Sharad Pawar Attends Party Worker Son’s Wedding: નેતા શરદ પવાર આ કાર્યકરના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી અને કપલને આશીર્વાદ પણ આપ્યા હતા. આ લગ્ન સમારોહની તસવીર શરદ પવારે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (પૂર્વે ટ્વિટર) પર શૅર કરી હતી.

21 April, 2025 06:57 IST | Solapur | Gujarati Mid-day Online Correspondent
૬ એકરમાં બનનારું મંદિર આવું હશે.

લંડનમાં ૧૦૦ કરોડના ખર્ચે બનશે સૌપ્રથમ શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર

પંઢરપુરનું શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર દેશભરમાં વિખ્યાત છે. હવે આ સંત પરંપરાની ગાથા સાત સમુદ્ર પાર પહોંચશે

11 April, 2025 06:59 IST | London | Gujarati Mid-day Correspondent
પંઢરપુરમાં ગઈ કાલે અચાનક હજારો ભક્તો પહોંચી જતાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો

મંદિર બંધ હોવા છતાં એકાદશીએ પંઢરપુરમાં હજારો ભક્તોની ગિરદી

કોરોનાને લીધે શ્રી વિઠ્ઠલ રુક્મિણી માતાના મંદિરમાં પ્રવેશ ન હોવાથી લોકોએ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવાની સાથે સંત નામદેવનાં દર્શન કર્યાં : ભક્તોને વિખેરવા મોટા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત કરવો પડ્યો

05 August, 2021 10:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સાંઈબાબા મંદિર (બોરકર પરિવાર) વિલેપાર્લે

આસ્થાનું એડ્રેસ : સાંઈબાબાની સાત જન્મની બહેને વિલેપાર્લેમાં બંધાવેલું સાંઈ મંદિર

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. આજે તમને જે મંદિરમાં લઈ જવા છે તે સાવ નાનકડું મંદિર છે. પણ આ મંદિર પાસે પોતાનો ભવ્ય ઇતિહાસ છે. આ મંદિર પર અનેક શ્રદ્ધાળુઓની આસ્થા ટકેલી છે. વિલેપાર્લેમાં ચંદ્રાબાઈ બોરકર નામના એક મહિલા સાંઇ ભક્ત થઈ થઈ ગયા. તેઓએ પોતાના બંગલામાં આ મંદિરની સ્થાપના કરેલી. આજે પણ એ બંગલો એ જ આસ્થાની ધૂણી ધખવીને બેઠો છે. અત્યારે આ બંગલામાં ચંદ્રાબાઈ બોરકરની ત્રીજી-ચોથી અને પાંચમી પેઢી વસવાટ કરે છે. ચંદ્રાબાઈની ત્રીજી પેઢીના ઉજ્વલા બોરકરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ આસ્થાના એડ્રેસ વિષે વાત શૅર કરી હતી.

26 September, 2023 11:53 IST | Mumbai | Dharmik Parmar
તસવીરો/એકનાથ શિંદેની ટીમ

CM એકનાથ શિંદે `આષાઢી એકાદશી` પર પંઢરપુર મંદિરમાં કરી મહાપૂજા, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે `આષાઢી એકાદશી` નિમિત્તે સોલાપુર જિલ્લાના પંઢરપુર શહેરમાં એક મંદિરમાં ભગવાન વિઠ્ઠલ અને દેવી રુક્મિણીની `મહાપૂજા` કરી હતી.

29 June, 2023 02:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીએમ એકનાથ શિંદે અષાઢી એકાદશીના અવસર પર પ્રાર્થના કરી હતી

CM એકનાથ શિંદે અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર મંદિરમાં કરી મહાપૂજા, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રવિવારે તેમની પત્ની સાથે અષાઢી એકાદશીના પાવન અવસર પર પંઢરપુર મંદિરમાં ભગવાન વિઠ્ઠલની વાર્ષિક મહાપૂજા કરી હતી. તસવીરો/અતુલ કાંબલે

10 July, 2022 03:34 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK