Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Navratri 2023

લેખ

પ્રતીકાત્મક તસવીર

નવરાત્રિ હંમેશાં નવીનક્કોર હોય છે

ઉત્સવમાં સામાજિક સ્તરે તબક્કાઓ બદલાતા રહે છે

06 October, 2024 10:19 IST | Mumbai | Dr. Dinkar Joshi
યુકેમાં ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિ

યુકેમાં પાડોશીએ બોલાવ્યા પોલીસ, પણ તેઓ તો સાથે ગરબા રમવા માંડ્યા

જોકે આ ઉજવણી રોકવાને બદલે તેઓ પણ આ ઉમદા આનંદમાં ગરકાવ થઈ ગયા હતા. આ આશ્ચર્યજનક વળાંકની ઘટનાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાઇરલ થયો હતો

03 November, 2023 12:25 IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કહીએ દાંડિયામાં ગયા, પણ દાંડિયા તો ક્યાંય હતા જ નહીં

ગરબા માટે આવ્યા છો તો સાલ્સા શું કામ કરવાનો અને છોકરીઓ શું કામ બૉય્ઝ જેવાં સ્ટેપ્સ કરે? એ ન જ થવાં જોઈએ. છોકરીઓ માટે એની ગ્રેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ જળવાઈ રહે એ જ સૌથી મહત્ત્વનું છે

29 October, 2023 10:29 IST | Mumbai | Samir & Arsh Tanna
પ્રતીકાત્મક તસવીર

વિરારના નવરાત્રિ-ઉત્સવમાં અશ્લીલ ડાન્સ બદલ ચાર આયોજકોની સામે થયો પોલીસ-કેસ

એક વિડિયોને આધારે પોલીસે સામે ચાલીને કેસ નોંધ્યો છે

26 October, 2023 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર સૌજન્ય: શ્રદ્ધા દેઢિયા

શરદ પુનમની રાતડી રંગ ડૉલરિયો...! અંધેરીની આ સોસાયટીમાં ગરબા નાઈટની ધૂમ

અંધેરી પશ્ચિમની મેરીડિયન એપાર્ટમેન્ટ્સ અને વસંત માઈલસ્ટોન સોસાયટી દ્વારા 28મી ઑક્ટોબરે તેમની સોસાયટીમાં શરદ પૂનમ નિમિત્તે દાંડિયા અને ગરબા નાઈટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આરતી ડેકોરેશન, બાળકો માટે ફેન્સી ડ્રેસ, ડાન્સ અને અદ્ભુત ગરબા જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

01 November, 2023 05:55 IST | Mumbai | Karan Negandhi
અંકુર દવે

જો ગરબાના મોટા આયોજનો બંધ થઈ જાય તો? સુરેન્દ્રનગરના સિંગર અંકુર દવેનો અનુભવ જાણો

જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવરાત્રીનો આરંભ થયો હતો એનાથી બમણાં આનંદ સાથે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી થઈ. દેશના ખૂણે ખૂણે માતાજીની આરાધના થઈ. ખાસ કરીને ગુજરાત અને મુંબઈમાં ગુજરાતીઓએ માતાજીના ગરબા ગાયાં અને મન મૂકીને ગરબે ઝૂમ્યાં. કલાકારોના સૂર પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી ગરબા રમવાનો ભરપુર આનંદ માણ્યો. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઝાલાવાડ સુરેન્દ્રનગરના લોકપ્રિય ગાયક કલાકાર અંકુર દવે સાથે ખાસ વાતચીત કરી હતી. અંકુર દવે છેલ્લા 20 વર્ષથી ઝાલાવડમાં સંગીત ક્ષેત્રે કાર્યરત છે. તેમના પત્ની ગાયત્રી અંકુર દવે પણ સંગીતના ઉપાસક છે. 

29 October, 2023 03:35 IST | Mumbai | Nirali Kalani
મનીષ જોશી

રમઝટની રાતનાં સુપરસ્ટાર: દુબઈની અને મુંબઈની નવરાત્રીમાં આ મોટો તફાવત છે

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

28 October, 2023 01:25 IST | Mumbai | Nirali Kalani
રુચિ ભાનુશાલી

રમઝટની રાતના સુપરસ્ટાર:મુંબઈ, ગુજરાત કે વિદેશ, માતાજીની આરાધનાનો અવસર એકસરખો

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

27 October, 2023 11:41 IST | Mumbai | Nirali Kalani

વિડિઓઝ

દશેરા 2023: વિજયાદશમી પર પંચકુલામાં 171 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે

દશેરા 2023: વિજયાદશમી પર પંચકુલામાં 171 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે

Dussehra 2023: 23 ઓક્ટોબરે દશેરાની ઉજવણી પહેલા હરિયાણાના પંચકુલામાં શાલીમાર મેદાનમાં રાવણના 171 ફૂટ ઊંચા પૂતળાને બાળવાની તૈયારીઓ ચાલી રહી છે. 171 ફૂટ ઊંચા રાવણના પૂતળાને 18 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ પૂતળાને બનાવવામાં લગભગ 3 મહિના અને લગભગ 25-30 મજૂરોનો સમય લાગ્યો હતો.

24 October, 2023 11:02 IST | Haryana
દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai
Durga Puja 2023: સુષ્મિતા સેને કર્યો ધુનુચી ડાન્સ, જુઓ વીડિયો

Durga Puja 2023: સુષ્મિતા સેને કર્યો ધુનુચી ડાન્સ, જુઓ વીડિયો

સુષ્મિતા સેન તેના માતા-પિતા અને પુત્રીઓ સાથે દુર્ગા પૂજા પંડાલમાં પહોંચીહતી. તેણીની વેબ સિરીઝ `આર્યા` અને `તાલી`માં પાત્રના નામો બંને શક્તિશાળી દેવી દુર્ગાના નામ પરથી રાખવામાં આવ્યા છે. સુષ્મિતા સેન તેની દીકરીઓ સાથે પરંપરાગત ધુનુચી ડાન્સ કરતી જોવા મળી હતી.

22 October, 2023 05:05 IST | Mumbai
Durga Puja 2023: કાજોલ સહિત દુર્ગા પંડાલમાં જોવા મળ્યા જયા બચ્ચન, રૂપાલી ગાંગુલી

Durga Puja 2023: કાજોલ સહિત દુર્ગા પંડાલમાં જોવા મળ્યા જયા બચ્ચન, રૂપાલી ગાંગુલી

અષ્ટમીના અવસર પર કાજોલ તેની નાની બહેન તનિષા મુખર્જી અને માતા તનુજા સાથે નોર્થ બોમ્બે સર્વોજનિન દુર્ગા પૂજા પંડાલમાં પ્રાર્થના કરવા પહોંચી હતી. મુખર્જી પરિવાર દ્વારા મુંબઈમાં દર વર્ષે ભવ્ય રીતે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.

22 October, 2023 04:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK