સુષ્મિતા સેન તેના માતા-પિતા અને પુત્રીઓ સાથે દુર્ગા પૂજા પંડાલમાં પહોંચીહતી. તેણીની વેબ સિરીઝ `આર્યા` અને `તાલી`માં પાત્રના નામો બંને શક્તિશાળી દેવી દુર્ગાના નામ પરથી રાખવામાં આવ્યા છે. સુષ્મિતા સેન તેની દીકરીઓ સાથે પરંપરાગત ધુનુચી ડાન્સ કરતી જોવા મળી હતી.














