છેલ્લા કેટલાક દિવસોથી, પિતરાઈ ભાઈઓ રાજ અને ઉદ્ધવ ઠાકરે ફરી પાછા એકસાથે આવી શકે છે તે અંગે અટકળો વધી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તેઓ "તુચ્છ મુદ્દાઓ" ને અવગણીને મહારાષ્ટ્ર અને ‘મરાઠી માણુસ’ માટે હાથ મિલાવી શકે છે. આ અહેવાલો વચ્ચે, રવિવારે મુંબઈના ગિરગામમાં એક ચર્ચની બહાર બેનર પર શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે અને તેમના પુત્ર ઉદ્ધવ અને ભત્રીજા રાજનો જૂનો ફોટોના બૅનર જોવા મળ્યા હતા. (તસવીરો: શાદબ ખાન)
21 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent