Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gateway Of India

લેખ

મુંબઈનાં કબૂતરખાનાંઓને બંધ કરવાના વિરોધમાં કોલાબા જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન મુનિ નીલેશચંદ્ર મહારાજસાહેબના નેતૃત્વમાં નીકળેલી રૅલી અને રૅલીમાં જોડાયેલી મહિલાઓ અને પુરુષો.

મુંબઈનો જૈન સમુદાય મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે?

મુંબઈમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કબૂતરખાનાં બંધ કરાવવાનાં પગલાં લઈ રહી છે એ જૈન સમુદાય અને જીવદયાપ્રેમીઓનાં દિલને દુ:ખ પહોંચાડી રહ્યું છે

05 August, 2025 06:56 IST | Mumbai | Rohit Parikh
રાષ્ટ્રસંત પૂજ્ય મુનિ નીલેશચંદ્રજી મહારાજસાહેબ

૭ ઑગસ્ટ સુધી હાઈ કોર્ટના સકારાત્મક આદેશની રાહ જોઈશ, નહીંતર ૮ ઑગસ્ટથી અનશન કરીશ

કબૂતરખાનાં બચાવવા આજે કોલાબા જૈન દેરાસરથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીની મહારૅલીની આગેવાની લેનારા કટ્ટર હિન્દુવાદી ગૌરક્ષક રાષ્ટ્રસંત પૂજ્ય મુનિ નીલેશચંદ્રજી મહારાજસાહેબ કહે છે...

04 August, 2025 07:04 IST | Mumbai | Rohit Parikh
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર

ગેટવે ઑફ ઇન્ડિયા પર પૅસેન્જર માટેની નવી જેટી આવતા મે મહિનામાં શરૂ થશે

નવી જેટીના પ્રોજેક્ટમાં ટર્મિનલ પ્લૅટફૉર્મ, ૧૫૦ કાર પાર્ક થઈ શકે એવું પાર્કિંગ, VIP વેઇટિંગ એરિયા, ઍમ્ફીથિયેટર, ફૂડ કોર્ટ, કૅફે અને ટિકિટ કાઉન્ટરનો સમાવેશ થાય છે.

16 July, 2025 10:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગેટવે ઑફ ઇન્ડિયા નજીક પૅસેન્જર જેટીને પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડની પણ લીલી ઝંડી

MPCBએ બુધવારે મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ (MMB)ને પ્રોજેક્ટ માટે પોતાના તરફથી મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૨૯ કરોડ રૂપિયાના ખર્ચે જેટી અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે.

06 June, 2025 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતેનાં દૃશ્યો (તમામ તસવીર - અતુલ કાંબળે)

મુંબઈ: હાઇ ટાઈડની ચેતવણી વચ્ચે ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતે ઉમટ્યા સહેલાણીઓ

મુંબઈમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. શહેરના અનેક ભાગોમાં વરસાદી ઝાપટાંઓ થઈ રહ્યા છે. આજે પણ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે દરિયામાં જ્યારે ભરતીનાં મોજાં ઉછળ્યાં હતા ત્યારે ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતે મુંબઈગરાઓએ આનંદ લૂંટ્યો હતો. (તમામ તસવીર - અતુલ કાંબળે)

29 June, 2025 06:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાદળામાંથી ડોકીયું કરતો સૂર્ય અને તેના કિરણો સાગર પર પડતાં મહાસાગર સોનેરી લાગતો હતો, જ્યારે તેના મોજા શાંત માહોલે જાણે સોનામાં સુગંધ ભેળવી. (તસવીરો/ અતુલ કાંબલે)

વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનો-મરીન ડ્રાઇવ, ગેટવે ઑફ ઇન્ડિયામાં મુંબઇગરાઓને મોજ

મરીન ડ્રાઈવ અને ઐતિહાસિક ગેટવે ઑફ ઈન્ડિયાએ આવનારા પર્યટકોનું સ્વાગત શનિવારે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ઠંડા ફૂંકાતા પવનોએ કર્યું. (તસવીરો/ અતુલ કાંબલે)

25 May, 2025 06:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની ટ્રૉફી રાખવામાં આવી હતી.

Photos: ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025, ક્રિકેટ ટુર્નામેન્ટ પહેલા ટ્રૉફી પહોંચી ભારત

ICC મૅન્સ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ટ્રૉફીની ટૂર સમગ્ર વિશ્વમાં શરૂ છે. હાલમાં આ ટ્રૉફી ભારત આવી હતી. આ ટ્રૉફી મુંબઈ અને બૅંગલુરુમાં અનેક પ્રતિષ્ઠિત સ્થળોએ પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. આ ટ્રૉફીને જોવા અનેક ક્રિકેટ પ્રેમીઓ આવ્યા હતા અને મોહિત થાય હતા. (તસવીર: મિડ-ડે)

03 February, 2025 03:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એન્જિનના અજમાયશમાંથી પસાર થઈ રહેલ નૌકાદળના ઝડપી યાન 18 ડિસેમ્બરના રોજ બપોરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પેસેન્જર ફેરી `નીલ કમલ` સાથે અથડાયું હતું. તસવીરો/શાદાબ ખાન

Photos: અથડામણ બાદ પલટી ગયેલી ફેરીને બહાર કાઢવા માટે થયો ટગબૉટ્સનો ઉપયોગ

શનિવારે ભારતીય નૌકાદળના યાન સાથે અથડાયા બાદ પલટી ગયેલી ફેરીને બહાર કાઢવા માટે ટગબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તસવીરો/શાદાબ ખાન

21 December, 2024 09:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જવાથી 13 લોકોના મોત, ઘણા ગુમ; બચાવ કામગીરી ચાલુ

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જવાથી 13 લોકોના મોત, ઘણા ગુમ; બચાવ કામગીરી ચાલુ

18 ડિસેમ્બરે મુંબઈના દરિયાકિનારે ગેટવે ઑફ ઈન્ડિયા પાસે એક ફેરી પલટી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરી હતી. નવીનતમ અપડેટ મુજબ, 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અને 13 મૃત્યુ પામ્યા છે. બચાવ ટીમો લાઇફ જેકેટ પહેરેલા મુસાફરોને મદદ કરતી વીડિયોમાં જોવા મળી હતી, જ્યારે ફેરી નમતી રહી હતી ત્યારે તેમને અન્ય બોટમાં સ્થાનાંતરિત કરી રહી હતી. એક સ્પીડબોટ ફેરી સાથે અથડાયા બાદ આ ઘટના બની હતી. બાકીના મુસાફરોને બચાવવા માટે બચાવ કાર્ય ચાલુ છે. સત્તાવાળાઓ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને દરેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. હોડી દુર્ઘટના.

19 December, 2024 01:56 IST | Mumbai
G20ના પ્રતિનિધિઓ પહોંચ્યા ગેટવે ઑફ ઈન્ડિયા છત્રપતિ શિવાજી મહારાજની યાત્રા નિહાળી

G20ના પ્રતિનિધિઓ પહોંચ્યા ગેટવે ઑફ ઈન્ડિયા છત્રપતિ શિવાજી મહારાજની યાત્રા નિહાળી

G-20 ના 3જી એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપના પ્રતિનિધિઓએ 22 મેના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત સ્મારક ગેટવે ઓફ ઈન્ડિયા અને તાજ પેલેસ હોટેલની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ લોક કલાકારો, દહીં હાંડી, પરંપરાગત ઢોલ અને સાંસ્કૃતિક મરાઠી લાવણી દ્વારા આકર્ષક પ્રદર્શન જોયું હતું. ગેટવે ઓફ ઈન્ડિયાની દિવાલો પર એક ખાસ ડિજિટલ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ દર્શાવવામાં આવ્યો હતો. આ શોમાં યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની જીવન યાત્રાની બહાદુરી દર્શાવતા મહારાષ્ટ્રના ઇતિહાસની ઝલક આપવામાં આવી હતી. વિવિધ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓએ પરંપરાગત નૃત્ય સાથે ફ્લોર હિટ કર્યું અને ઢોલ અને તાશા વગાડ્યા. G20 ની 3જી પર્યાવરણ અને આબોહવા સ્થિરતા કાર્યકારી જૂથની બેઠક 22 મેના રોજ સમાપ્ત થઈ. આ બેઠકમાં ઉભરતા વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા, અસરકારક અને સમાવિષ્ટ નીતિ અને શાસન સાથે સંકળાયેલા પડકારો અને રાષ્ટ્રીય અને પ્રાદેશિક બ્લુ ઈકોનોમીને ટેકો આપવા માટે ફાઈનાન્સ મિકેનિઝમ્સ સ્થાપિત કરવા સંબંધિત પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

24 May, 2023 09:19 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK