Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gandhi Jayanti

લેખ

હર્યોભર્યો સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમમાં ગાંધીબાપુની પ્રતિમા. (તસવીરોઃ જનક પટેલ.)

ગાંધીજીનો સાબરમતી આશ્રમ પરિવર્તિત થઈ રહ્યો છે ઘટાદાર જંગલમાં

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા અને મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમના સંરક્ષણ અને જીર્ણોદ્ધારના કામે પકડી સ્પીડ

30 January, 2025 02:07 IST | Ahmedabad | Shailesh Nayak
ટોપી બનાવી રહેલા હરીશ ગદાણી.  (તસવીરો : જનક પટેલ)

ટૅક્સ-ફ્રી હોવા છતાંય આજે કોઈને નથી પહેરવી ગાંધીટોપી

પ્રસંગો અને પર્વ પૂરતી સીમિત થઈ ગઈ છે ગાંધીટોપી : ઝભ્ભા, ધોતી અને ટોપીનો પહેરવેશ ઓછો થઈ જતાં ગાંધીટોપીનું ચલણ નહીંવત્ થયું

30 January, 2025 10:16 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
કંગના રણૌત (ફાઈલ તસવીર)

`દેશના પિતા નહીં લાલ હોય છે` ગાંધી જયંતી પર કરી પોસ્ટ, કંગનાની સ્ટોરી થકી વિવાદ

Kangana Ranaut: કંગના રણૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સ્ટોરી પર ગાંધી જયંતીની એક પોસ્ટ શૅર કરી છે. આ સ્ટોરીમાં તેણે લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર સાથે એક પોસ્ટ શૅર કરી છે જેમાં કંગનાએ લખ્યું કે દેશના પિતા નહીં દેશના તો લાલ હોય છે.

03 October, 2024 03:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીતિન ગડકરી

પાનમસાલા ખાઈને રસ્તા પર થૂંકનારાના ફોટો પાડીને છાપામાં પ્રકાશિત કરવા જોઈએ

ગાંધીજયંતી નિમિત્તે નાગપુરમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રાખવામાં આવેલા કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કર્યું સૂચન

03 October, 2024 08:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મહાત્મા ગાંધીની તસવીરો/ઇન્સ્ટાગ્રામ, એક્સ

ગાંધી જયંતિ 2024: પડદા પર મહાત્માનું પાત્ર ભજવનાર કલાકારો, જુઓ તસવીરો

2 ઓક્ટોબર, 2024 એ મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે. ઘણા કલાકારોએ ફિલ્મો, ટીવી શૉઝ અને સ્ટેજ પ્રોડક્શન્સમાં બાપુની ભૂમિકા ભજવી છે. અહીં જાણીતા કલાકારોનું લિસ્ટ છે જેમણે આ આઇકૉનિક ભૂમિકા ભજવી છે

02 October, 2024 01:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: શાદાબ ખાન

I-N-D-I-A બ્લૉકના નેતાઓએ મુંબઈમાં આ મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન, જુઓ તસવીરો

વિપક્ષ I-N-D-I-A બ્લૉકના નેતાઓએ સોમવારે 2 ઑક્ટોબરના રોજ ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતીના અવસરે મુંબઈમાં `મૈં ભી ગાંધી` નામની રેલી યોજી હતી. તેમણે ભાજપની ‘ભાગલા પાડો અને રાજ કરો’ અને ‘વિભાજનકારી રાજકારણ’ વિરુદ્ધ નીતિનો વિરોધ કર્યો હતો.

02 October, 2023 06:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેગા સ્વચ્છતા અભિયાન જીવનના તમામ ક્ષેત્રના નાગરિકો જાહેર સ્થળોએ વાસ્તવિક સફાઈ પ્રવૃત્તિઓમાં જોડાય તેવું ઈચ્છે છે. તસવીરો: સમીર માર્કંડે

Swachhata Hi Seva:સ્વચ્છતા અભિયાનમાં હોંશે-હોંશે સહભાગી થયા મુંબઈગરા, જુઓ તસવીરો

મુંબઈના ગીરગાંવ ચોપાટી ખાતે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા આયોજિત `સ્વચ્છતા હી સેવા` અભિયાનમાં મુંબઈગરા, બૉલીવુડની હસ્તીઓ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે સક્રિયપણે ભાગ લીધો હતો. ‘એક તારીખ, એક કલાક, એક સાથે’ ઝુંબેશ 2 ઑક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન `સ્વચ્છતા પખવાડા- સ્વચ્છતા હી સેવા`ના હેતુ સાથે કામ કરે છે. તસવીરો: સમીર માર્કંડે

01 October, 2023 06:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહાત્મા ગાંધી અને તરલા બહેન શાહ

Gandhi Jayanti 2023 : મળો આ વ્યક્તિઓને જેમણે મીઠું ઉપાડ્યું ગાંધી વિચારનું...’

દરવર્ષે ૨જી ઓકટોબરના રોજ ગાંધી જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતીનો અવસર છે. સમગ્ર દેશમાં આ દિવસે મહાત્મા ગાંધીને યાદ કરવામાં આવે છે. આ સાથે જ બાપુના વિચારો-કાર્યોને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવો, ગાંધી જયંતી નિમિતે એવી કેટલાક વ્યક્તિઓને મળીએ જેઓ સંપૂર્ણપણે ગાંધી વિચારધારાને પોતાના જીવનમાં અનુસરી રહ્યા છે. આ એવી વ્યક્તિઓ છે જેઓએ ગાંધી બાપુના વિચારોને જ નહીં પણ તેમના સેવા કાર્યોની ધૂણી પણ યથાવત રાખી છે.

29 September, 2023 04:09 IST | Ahmedabad | Dharmik Parmar

વિડિઓઝ

 મેં `ગાંધી` VHS પર જોઈ તે પહેલા વિશ્વએ જોઈ લીધી હતી - કરણ જોહર

મેં `ગાંધી` VHS પર જોઈ તે પહેલા વિશ્વએ જોઈ લીધી હતી - કરણ જોહર

ગાંધી જયંતિ 2024 પર, અમે કરણ જોહરની મિડ-ડે સાથેની વાતચીત પાછી લાવીએ છીએ જ્યાં તેણે ખરેખર એક ખાસ યાદ શેર કરી હતી - દિગ્દર્શક રિચર્ડ એટનબરો સાથે ગાંધીને ઘરે જોયા હતા. તેણે તે વિશે વાત કરી કે કેવી રીતે તેના પિતા, યશ જોહર, ફિલ્મના ભારતીય ભાગો માટે લાઇન નિર્માતાઓમાંના એક હતા, જેણે સમગ્ર અનુભવને વધુ અર્થપૂર્ણ બનાવ્યો. કરણે યાદ કર્યું કે તેના પરિવારે આ ફિલ્મ વિશ્વ મંચ પર પ્રવેશતા પહેલા જોઈ હતી અને તેને ઘણી પ્રશંસા અને પ્રશંસા મળી હતી. આવી આઇકોનિક ફિલ્મ સાથે તેના પરિવારના જોડાણ વિશેની આ એક સરસ વાર્તા છે. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ

02 October, 2024 10:09 IST | Mumbai
Gandhi Jayanti 2023 મુંબઈમાં મહાત્મા ગાંધીના મણિ ભવનની લઈએ મુલાકાત, જુઓ વીડિયો

Gandhi Jayanti 2023 મુંબઈમાં મહાત્મા ગાંધીના મણિ ભવનની લઈએ મુલાકાત, જુઓ વીડિયો

મુંબઈના 100 વર્ષ જૂના લેબર્નમ રોડ પર આવ્યું છે - મણિ ભવન. મુંબઈની આ શાંત બિલ્ડીંગ 1917થી 1934 સુધી મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું અને હવે તેને ગાંધી સ્મારકમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આજે ગાંધી જયંતિ 2023 પર અમે મુંબઈમાં ગાંધીજીના ઘર - પ્રતિષ્ઠિત મણિ ભવન પહોંચ્યા હતા.

02 October, 2023 03:34 IST | Mumbai
Gandhi Jayanti 2023: PMએ મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ

Gandhi Jayanti 2023: PMએ મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્ર આજે `રાષ્ટ્રપિતા` મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. તેમણે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 119મી જન્મજયંતિ પર વિજય ઘાટ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

02 October, 2023 10:17 IST | Delhi
ગાંધી જયંતિ 2023: કરણ જોહરે રિચર્ડ એટનબરો સાથે જોયેલી ફિલ્મ `ગાંધી` વિશે કરી વાત

ગાંધી જયંતિ 2023: કરણ જોહરે રિચર્ડ એટનબરો સાથે જોયેલી ફિલ્મ `ગાંધી` વિશે કરી વાત

ફિલ્મ નિર્માતા કરણ જોહર તેમના જીવનની અમુક ક્ષણોને આર્કાઇવ કરતાં જોવા મળે છે.  કરણે તેના પિતા યશ જોહર ફિલ્મના ભારતીય ભાગ માટે ફિલ્મ `ગાંધી`ના લાઇન પ્રોડ્યુસરમાંના એક હોવા અંગે વાત કરી હતી. જોહરના કહેવા પ્રમાણે, તેના માતા-પિતા અને તે એવા પ્રથમ લોકો હતા જેમણે ફિલ્મ `ગાંધી` દુનિયા જોઈ તે પહેલા જોઈ હતી.

01 October, 2023 06:20 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK