Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સુપ્રીમ કોર્ટની બેન્ચે કહેવું પડ્યું : જજોને વીકલી-ઑફ પણ મળતો નથી

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહેવું પડ્યું : જજોને વીકલી-ઑફ પણ મળતો નથી

02 May, 2024 09:35 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

CBI તપાસ વિરુદ્ધ બંગાળ સરકારની અરજી પરની સુનાવણી વખતે બેન્ચે આ ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટની તસવીર

લાઇફ મસાલા

સુપ્રીમ કોર્ટની તસવીર


સુપ્રીમ કોર્ટની બેન્ચે બુધવારે એક કેસની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે કોર્ટમાં લાંબી રજાઓની ટીકા કરનારાઓ જાણતા નથી કે જજોને શનિવાર અને રવિવારની રજા પણ મળતી નથી. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન બેન્ચે આ ટિપ્પણી કરી હતી. બંગાળમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. CBI તપાસ વિરુદ્ધ બંગાળ સરકારની અરજી પરની સુનાવણી વખતે બેન્ચે આ ટિપ્પણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK