અનિલ દેશમુખની તપાસના વિરોધમાં ઉદ્ધવ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી યાચિકામાં આ દલીલ કરી
07 April, 2021 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસમિતિમાં ચાર સભ્યોનો સમાવેશ થાય છે
01 April, 2021 12:30 IST | New Delhi | Gujarati Mid-day Correspondentધર્મસ્થળોની કાયદેસરતાનો કાયદો : સુપ્રીમે કેન્દ્ર પાસે જવાબ માગ્યો
13 March, 2021 04:42 IST | New Delhi | Agenciesમહિલાઓ માટે ભારોભાર આદર : સુપ્રીમ
09 March, 2021 10:45 IST | New Delhi | Agencyબૉમ્બે હાઇકૉર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે કોઇ સગીર છોકરીને નિર્વસ્ત્ર કર્યા વગર, તેના વક્ષસ્થળે(છાતી)ને સ્પર્શવું, યૌન હુમલો નથી. જો કે, એવા આરોપી વિરુદ્ધ આઇપીસી ધારો 354 (શાલીનભંગ) હેઠળ કેસ ચાલશે. કૉર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે યૌન હુમલાની પરિભાષામાં શારીરિક સંપર્ક પ્રત્યક્ષ હોવું જોઇએ કે સીધો શારીરિક સંપર્ક થવો જોઇએ. તસવીર સૌજન્ય જાગરણ, મિડ-ડે અને આશિષ રાણે.
25 January, 2021 08:14 IST |કૉર્ટે કહ્યું કે ત્રણ વર્ષની બાળખી આરોપીને દાદા (મોટોભાઇ) કહેતી હતી. તે મોટો ભાઈ માનીને તેના પર વિશ્વાસ કરતી હતી. આરોપીએ તેના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની હવસનો શિકાર બનાવી.
08 December, 2020 11:02 IST |ટેલીવિઝન પત્રકાર અર્નબ ગોસ્વામીને આત્મહત્યા માટે ઉકસાવવા માટે વર્ષ 2018ના એક કેસમાં અગ્રિમ જામીન આપવાના લગભગ 15 દિવસ પછી આજે સુપ્રીમ કૉર્ટે અર્નબને જામીન આપવા માટેના કારણો સ્પષ્ટ કર્યા છે. સુપ્રીમ કૉર્ટે આત્મહત્યા મામલે 11 નવેમ્બરના રિપબ્લિક ટટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને આત્મહત્યા મામલે આપવામાં આવેલી ઇન્ટરિમ જામીન માટે વિસ્તૃત આદેશ આપ્યા. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર પ્રથમ દ્રષ્ટિએ મૂલ્યાંકન તેમની વિરોધ આરોપ સ્થાપિત નથી કરતા. (તસવીર સૌજન્ય જાગરણ)
27 November, 2020 02:23 IST |સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ પોતાના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની તપાસ દરમિયાન અનેક ઉતાર-ચડાણ બાદ 19 ઑગસ્ટ 2020ના રોજ આ કેસ સુપ્રીમ કૉર્ટ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવ્યો ત્યારે બોલીવુડે સુપ્રીમ કૉર્ટના નિર્ણયને પોતાના શબ્દોમાં આ રીતે વધાવ્યો. જુઓ કોણે શું કહ્યું....
20 August, 2020 10:40 IST |