એ મેળામાં માત્ર ઊંટ, ઘોડા કે અન્ય પ્રાણીઓની ખરીદારી જ નથી થતી, આ મેળામાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય છે
શનિવારે અહીં સૌથી લાંબી મૂછ કોની એ વિશે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્પર્ધકોએ પોતાની લાંબી મૂછ દેખાડી હતી.
રાજસ્થાનના પુષ્કરમાં યોજાતો મેળો દેશ-વિદેશમાં જાણીતો છે. એ મેળામાં માત્ર ઊંટ, ઘોડા કે અન્ય પ્રાણીઓની ખરીદારી જ નથી થતી, આ મેળામાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય છે. શનિવારે અહીં સૌથી લાંબી મૂછ કોની એ વિશે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્પર્ધકોએ પોતાની લાંબી મૂછ દેખાડી હતી.

