Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પગ ગુમાવી ચૂકેલા શ્વાનોએ પણ ઊજવ્યો સ્વતંત્રતાદિવસ

પગ ગુમાવી ચૂકેલા શ્વાનોએ પણ ઊજવ્યો સ્વતંત્રતાદિવસ

Published : 16 August, 2026 04:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાછલા પગ ગુમાવી ચૂકેલા અને પેરાલિસિસથી પીડિત શ્વાનોને બે પૈડાંની મોબિલિટી કાર્ટ લગાવી સ્વતંત્રતા દિવસની દોડ કરાવવામાં આવી. કાર્ટ પર તિરંગો લગાવી શ્વાનોને પણ આઝાદીનો અહેસાસ કરાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.

પગ ગુમાવી ચૂકેલા શ્વાનોએ પણ ઊજવ્યો સ્વતંત્રતાદિવસ

પગ ગુમાવી ચૂકેલા શ્વાનોએ પણ ઊજવ્યો સ્વતંત્રતાદિવસ


ઘાયલ થયેલા કે પછી પૅરૅલિસિસને કારણે પાછલા પગ ગુમાવી ચૂકેલા શ્વાનોએ પણ ગઈ કાલે સ્વતંત્રતાદિવસની દોડ લગાવી હતી. મોબિલિટી કાર્ટ બનાવતા એક ભાઈએ શ્વાનોના પાછલા પગે બે પૈડાંવાળી કાર્ટ બાંધીને તેમને મુક્ત પણે દોડતા હોય એવો વિડિયો બનાવ્યો હતો. તેમની કાર્ટ પર ભારતનો તિરંગો પણ હતો. શારીરિક રીતે અસહાય સ્થિતિમાં મુકાયેલા શ્વાનોને પણ બે પૈડાંની કાર્ટ દ્વારા આઝાદીનો અહેસાસ થાય છે એવો સંદેશો આપવાનો પ્રયત્ન હતો. 


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK