Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટ્રમ્પના સ્વાગતમાં ચેન્નઈના કુકે બનાવી 107 કિલોના વજનની ત્રણ ઇડલી

ટ્રમ્પના સ્વાગતમાં ચેન્નઈના કુકે બનાવી 107 કિલોના વજનની ત્રણ ઇડલી

25 February, 2020 07:37 AM IST | Chennai

ટ્રમ્પના સ્વાગતમાં ચેન્નઈના કુકે બનાવી 107 કિલોના વજનની ત્રણ ઇડલી

ઇડલી પર નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પનો ચહેરો

ઇડલી પર નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પનો ચહેરો


અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પ્રથમ વાર ભારતની મુલાકાતે આવ્યા છે અને આખો દેશ તેમના સ્વાગતમાં થનગની રહ્યો છે ત્યારે ચેન્નઈના એક ફૂડ-આર્ટિસ્ટ અને શેફ ઇનિયાવને ડોનલ્ડ ટ્રમ્પને આવકારવા માટે ત્રણ મસમોટી ઇડલી તૈયાર કરી છે જેમાંથી એક-એક ઇડલી પર નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પનો ચહેરો બનાવ્યો છે અને ત્રીજી ઇડલીમાં બન્ને દેશોના રાષ્ટ્રધ્વજ બનાવ્યા છે. કુલ છ વર્કરની મદદથી કુલ ૧૦૭ કિલો વજનની આ ત્રણ ઇડલી બનાવવામાં ૩૬ કલાકનો સમય લાગ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 07:37 AM IST | Chennai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK