° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021

Chennai

લેખ

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુમાં 10થી 24 મે સુધી ટોટલ લૉકડાઉન

કોરોના-ઇન્ફેક્શનના કેસમાં સતત વૃદ્ધિને કારણે તામિલનાડુમાં આગામી ૧૦થી ૨૪ મે સુધી ટોટલ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

09 May, 2021 11:31 IST | Chennai | Agency
સુરેશ રૈના

આટલો બધો અસહાય ક્યારેય નથી લાગ્યો: સુરેશ રૈના

ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સુરેશ રૈનાએ આઇપીએલના સસ્પેન્શન બાદ દેશની હાલત પર ટ્વિટર પર ઠાલવી દિલની વેદના

06 May, 2021 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વી. કલ્યાણમ

ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું 99 વર્ષની વયે નિધન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આખરી વર્ષોમાં તેમના અંગત સચિવ તરીકે સેવા આપનારા વી. કલ્યાણમ મંગળવારે ચેન્નઈમાં અવસાન પામ્યા હતા.

06 May, 2021 12:45 IST | Chennai | Agency
પ્રતીકાત્મક તસવીર

કાંચીપુરમની સાડીની દુકાનોમાં ધસારાથી કોવિડ કેસ વધવાનો ભય

ગયા ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન તામિલનાડુમાં કોવિડના કેસો વધતાં વહીવટી તંત્રએ ઘણી દુકાનો બંધ કરાવી દીધી હતી.

06 May, 2021 12:42 IST | Chennai | Agency

ફોટા

શોકિંગઃ 58 મીનિટમાં 46 વાનગી બનાવી આ છોકરીએ

શોકિંગઃ 58 મીનિટમાં 46 વાનગી બનાવી આ છોકરીએ

તમારા ઘરમાં તમે ઘણીવાર સ્પેશ્યિલ વાનગીઓ બનાવો છો, પરંતુ તમે વિચારો કે તમે એક કલાકમાં કેટલી વાનગી બનાવશો. જો તમને કહેવામાં આવે કે 58 મીનિટમાં 46 વાનગી બનાવી શકાય તો તમને મજાક લાગશે, પરંતુ હકીકતમાં ચેન્નઈમાં એક છોકરીએ આટલી વાનગી બનાવી છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)

16 December, 2020 03:25 IST |
VJ Chitra Suicide: ડાન્સર અને સાઈકોલૉજિસ્ટ હતી એક્ટ્રેસ ચિત્રા, જુઓ ફોટોઝ

VJ Chitra Suicide: ડાન્સર અને સાઈકોલૉજિસ્ટ હતી એક્ટ્રેસ ચિત્રા, જુઓ ફોટોઝ

બુધવારે તમિલ મનોરંજન ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી વીજે ચિત્રાના દુ:ખદ નિધનના સમાચારથી એના ફૅન્સને ઘણો આઘાત લાગ્યો છે. માત્ર 28 વર્ષની ઉંમરે ચિત્રા આજે ફૅન્સ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહી નથી. એને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે. ચિત્રાની ડૅડ બૉડી ચેન્નઈની એક હોટેલમાંથી મળી આવી હતી. અભિનેત્રીના નિધનથી સાઉથ ઈન્ડિયન મનોરંજન ઈન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે. તો ચાલો આપણે જાણીએ આ એક્ટ્રેસ વિશે વધુ.. તસવીર સૌજન્ય - VJ ચિત્રા ઈન્સ્ટાગ્રામ

09 December, 2020 03:39 IST |
સુપરસ્ટાર વિક્રમના ઘરને બૉમ્બથી ઉડાડવાની ધમકી, પોલીસ સજ્જ

સુપરસ્ટાર વિક્રમના ઘરને બૉમ્બથી ઉડાડવાની ધમકી, પોલીસ સજ્જ

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિયાન વિક્રમના ઘરને બૉમ્બથી ઉડાડવાની ધમકી મળી છે, જેના પછી હડકંપ મચી ગયો. ગયા સોમવારે એક અજાણી વ્યક્તિએ ફોન કરીને અભિનેતાના ઘરમાં બૉમ્બ હોવાની માહિતી આપી હતી.  

01 December, 2020 12:44 IST |
'એર ઈન્ડિયા વન'એ પ્રથમ ઉડાન ભરી

'એર ઈન્ડિયા વન'એ પ્રથમ ઉડાન ભરી

તાજેતરમાં જ ભારત આવ્યા બાદ વીવીઆઇપી વિમાન 'એર ઈન્ડિયા વન'એ પોતાની પ્રથમ ઉડાન ભરી છે. આ પ્લેનમાંની પ્રથમ મુસાફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. (તસવીર સૌજન્યઃ ટ્વીટર, મિડ-ડે આર્કાઈવ્ઝ, રામનાથ કોવિંદનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)

24 November, 2020 06:14 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK