પંજાબના મોહાલીમાં દિવાળી બંપર લૉટરીમાં એક ડ્રાઇવરની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ હતી. ભટિંડાની રતન લૉટરી એજન્સીમાંથી તેણે એક લૉટરી ખરીદી હતી. એના પર ૧૨ કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું છે.
ડ્રાઇવરને ૧૨ કરોડની લૉટરી જીતાવી
પંજાબના મોહાલીમાં દિવાળી બંપર લૉટરીમાં એક ડ્રાઇવરની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ હતી. ભટિંડાની રતન લૉટરી એજન્સીમાંથી તેણે એક લૉટરી ખરીદી હતી. એના પર ૧૨ કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું છે. આ એજન્સીના માધ્યમથી વેચાયેલી ટિકિટોમાંથી અન્ય લોકોને પણ ૧ કરોડ અને ૧૦ લાખ રૂપિયાની ૩ લૉટરી લાગી હતી.
