° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Punjab

લેખ

સંજુ સૅમસન, લોકેશ રાહુલ

આજે પંજાબ-રાજસ્થાન વચ્ચે ટક્કરઃ સૌથી મોંઘા પ્લેયર મૉરિસની કસોટી

અનુભવી કૅપ્ટન લોકેશ રાહુલ સામે ચડિયાતો પુરવાર થવા મેદાનમાં ઊતરશે રાજસ્થાનનો નવો સુકાની સંજુ સૅમસન

12 April, 2021 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

ટી૨૦ વર્લ્ડ કપ માટે આધાર બની રહેશે આઇપીએલ

દરેક દેશનાં ક્રિકેટ બોર્ડ ઑક્ટોબરમાં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે બેસ્ટ પૉસિબલ ટીમનો અંદાજ આ લીગ દરમ્યાન મેળવવાનો પ્રયાસ કરશે

09 April, 2021 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકેશ રાહુલ અને મયંક અગરવાલ

પંજાબ કિંગ્સ પેસ બોલરોને ભેગા કરવામાં ક્યાંક સ્પિનરોને તો ભૂલી નથી ગઈને?

લોકેશ-મયંકની ખતરનાક ઓપનિંગ જોડી અને ગેઇલની ફટકાબાજી ટીમને રન બનાવવામાં મદદ કરશે

06 April, 2021 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પંજાબમાં મળેલો કોરોના-વેરિઅન્ટ ખતરારૂપ

જ્યારે મહારાષ્ટ્રમાં મળેલો ડબલ મ્યુટન્ટ ચિંતાજનક હોવા છતાં એનાથી ડરવાની જરૂર ન હોવાનો એક્સપર્ટનો મત

04 April, 2021 12:15 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

Shehnaaz Kaur Gill: જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે બિગ-બૉસ 13ની આ કન્ટેસ્ટન્ટ

Shehnaaz Kaur Gill: જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે બિગ-બૉસ 13ની આ કન્ટેસ્ટન્ટ

બિગ-બૉસ 13 શૉ ઘણો ચર્ચિત અને વિવાદિત રહ્યો હતો. તેમાં ઘણા મોટા સેલેબ્સે એન્ટ્રી મારી હતી. ત્યારે સૌથી ચર્ચામાં હતી પંજાબની સિંગર અને મૉડલ શહેનાઝ કૌર ગિલ. બિગ-બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડી લોકોને ઘણી પસંદ આવી હતી. તેમ જ શેહનાઝ કૌર ગિલે ઘરમાં પોતાનો જાદૂ વિખેર્યો હતો. આજે શહેનાઝ પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1993ના રોજ ચંદીગઢમાં થયો હતો. તો જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક તસવીર સૌજન્ય - શેહનાઝ કૌર ગિલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

27 January, 2021 10:59 IST |
HBD: તારક મહેતા ફૅમ પંજાબી પુત્તર 'ગોગી' વાસ્તવમાં છે ગુજરાતી, જુઓ ડેશિંગ અવતાર

HBD: તારક મહેતા ફૅમ પંજાબી પુત્તર 'ગોગી' વાસ્તવમાં છે ગુજરાતી, જુઓ ડેશિંગ અવતાર

સબ ટીવી પર આવતો ફેમસ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘર-ઘરમાં સૌનો લોકપ્રિય શૉ બની ગયો છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સીરિયલના બધા જ પાત્રોએ પોતાનો બેન્ચમાર્ક સેટ કર્યો છે. પછી ભલે દયાબેન હોય કે જેઠાલાલ, પણ આ શૉમાં ટપુસેનાનો પણ એટલો જ મહત્વનો રોલ છે. આજે આપણે વાત કરીએ સોઢી પરિવારનો લાડલો 'ગોગી' ઉર્ફ 'ગુરુચરણ સિંહ સોઢી' વિશે જે શૉમાં 'ગોગી'નું પાત્ર ભજવી રહ્યો છે. એનું સાચું નામ સમય શાહ છે અને હવે તો ઘણો મોટો થઈ ગયો છે. આમ તો પંજાબી છોકરાનું પાત્ર ભજવતો 'ગોગી' વાસ્તવમાં ગુજરાતી છે. આટલું જ નહીં સમય શાહ અને ભવ્ય ગાંધી(ટપુ)નો કઝિન છે. આજે સમય પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો જન્મ 22 ડિસેમ્બર 2001માં રોજ મુંબઈમાં થયો હતો. ચાલો તો જાણીએ ગોગીની રિયલ લાઈફ વિશે અને તેના કેટલાક ફોટોઝ પર કરીએ એક નજર. (તસવીર સૌજન્ય - સમય શાહ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

22 December, 2020 02:48 IST |
Kapil Sharma Anniversary: જુઓ કપિલ અને ગિન્નીના લગ્નની કલરફૂલ તસવીરો

Kapil Sharma Anniversary: જુઓ કપિલ અને ગિન્નીના લગ્નની કલરફૂલ તસવીરો

કૉમેડિયન કપિલ શર્મા અને એમની પત્ની ગિન્ની ચતરથ 12 ડિસેમ્બરે પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી રહ્યા છે. બીજી ફરીથી પેરેન્ટ્સ પણ બનાવના છે અને 10 ડિસેમ્બરના રોજ એમણે એમની દીકરીનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. તો આજે એમની વેડિંગ એનિવર્સરી પર જોઈએ એમના લગ્નની કલરફૂલ તસવીરો

12 December, 2020 12:03 IST |
Bharat Bandh: આસામથી માંડીને વેસ્ટ બંગાળ સુધી કયા રાજ્યમાં 'બંધ'નો કેવો માહોલ

Bharat Bandh: આસામથી માંડીને વેસ્ટ બંગાળ સુધી કયા રાજ્યમાં 'બંધ'નો કેવો માહોલ

કેન્દ્ર સરકારે પાસ કરેલા ફાર્મર્સ બિલના (Farmer's Bill) વિરોધમાં આજે ખેડૂતોએ ભારત બંધનું (Bharat Bandh) એલાન કર્યું છે. આખા દેશમાં આ પગલે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ક્યાંક શાંતિપૂર્ણ રેલી છે તો ક્યાંક રસ્તા રોકો અને રેલ રોકો આંદોલન થઇ રહ્યા છે. (તસવીરો-એએનઆઇ ટ્વિટર)

08 December, 2020 01:34 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK