Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૧,૦૦૦ લીટર ઘી ભરેલું ટૅન્કર ઊથલી પડ્યું, લોકો બાલદી ભરીને ઘી ભરવા માંડ્યા

૨૧,૦૦૦ લીટર ઘી ભરેલું ટૅન્કર ઊથલી પડ્યું, લોકો બાલદી ભરીને ઘી ભરવા માંડ્યા

Published : 15 March, 2026 10:29 AM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગરમીને કારણે ઘી પીગળી જતાં ઘીની નદીઓ વહેવા લાગી હતી. આ ઘટનાની સ્થાનિક લોકોને ખબર પડતાં જ તેઓ જે હાથમાં મોટું વાસણ મળ્યું એ લઈને ઘી ભરીને લઈ જવા માટે ઊમટી પડ્યા હતા.

૨૧,૦૦૦ લીટર ઘી ભરેલું ટૅન્કર ઊથલી પડ્યું, લોકો બાલદી ભરીને ઘી ભરવા માંડ્યા

અજબગજબ

૨૧,૦૦૦ લીટર ઘી ભરેલું ટૅન્કર ઊથલી પડ્યું, લોકો બાલદી ભરીને ઘી ભરવા માંડ્યા


પુણેથી તિરુમાલા મંદિર માટે જઈ રહેલું ૨૧,૦૦૦ લીટર ઘીનું ટૅન્કર આંધ્ર પ્રદેશના કોન્ડાપુરમ પાસે ઊથલી પડતાં રોડ પર જ ઘી ઢોળાઈ ગયું હતું. ગરમીને કારણે ઘી પીગળી જતાં ઘીની નદીઓ વહેવા લાગી હતી. આ ઘટનાની સ્થાનિક લોકોને ખબર પડતાં જ તેઓ જે હાથમાં મોટું વાસણ મળ્યું એ લઈને ઘી ભરીને લઈ જવા માટે ઊમટી પડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 10:29 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK