Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટ્રેનમાં ભેંસ સાથે સફર કરાય?

ટ્રેનમાં ભેંસ સાથે સફર કરાય?

Published : 18 June, 2026 11:39 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ટ્રેનમાં ભાઈસાહેબ ભેંસની સાથે સફર કરી રહ્યા છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારતીય રેલવેમાં હવે મૉડર્ન ટ્રેનોની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ફરતી લોકલ ટ્રેનોની હાલત હજીયે કંઈ ખાસ સુધરી નથી. આનું ઉદાહરણ લેટેસ્ટ વાઇરલ વિડિયોમાં જોવા મળે છે. એક ટ્રેનમાં ભાઈસાહેબ ભેંસની સાથે સફર કરી રહ્યા છે. ભલે બોગીમાં માણસોની ગીચતા એટલી નથી, પરંતુ ભેંસના બચ્ચાને આમ ટ્રેનમાં કોઈ કઈ રીતે લઈને ફરી શકે?


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 11:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK