Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દહેજમાં હ્યુન્દાઇ ક્રેટાને બદલે વૅગનઆર મળતાં યુવકે લગ્ન કૅન્સલ કરી નાખ્યાં

દહેજમાં હ્યુન્દાઇ ક્રેટાને બદલે વૅગનઆર મળતાં યુવકે લગ્ન કૅન્સલ કરી નાખ્યાં

09 May, 2024 10:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવતીના પરિવારજનોએ બધી તૈયારી કરી રાખી હતી અને મહેમાનો પણ આવી ગયા હતા

વાઇરલ વિડિયોની તસવીર

અજબ ગજબ

વાઇરલ વિડિયોની તસવીર


ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સાસરિયાં તરફથી દહેજમાં હ્યુન્દાઇ ક્રેટા ન મળતાં દુલ્હાએ છેલ્લી ઘડીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આમિર આલમ નામના યુવકે તેનાં સાસરિયાં પાસે હ્યુન્દાઇ ક્રેટા માગી હતી. લગ્નના દિવસે આમિર બારાત લઈને નીકળ્યો ત્યારે તેને ખબર પડી કે છોકરીનાં માતા-પિતા ક્રેટાને બદલે વૅગનઆર આપવાનાં છે એટલે તેણે ત્યાં જ બારાત અટકાવીને લગ્ન કૅન્સલ કરી દીધાં હતાં. યુવતીના પરિવારજનોએ બધી તૈયારી કરી રાખી હતી અને મહેમાનો પણ આવી ગયા હતા ત્યારે યુવકના આવા નિર્ણયથી સૌ ભાંગી પડ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં સજીધજીને બેઠેલી દુલ્હને પોતાને માટે ન્યાયની માગણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK