Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શૉપિંગ બાસ્કેટની કિંમત ૮૬ લાખ રૂપિયા!

શૉપિંગ બાસ્કેટની કિંમત ૮૬ લાખ રૂપિયા!

17 March, 2023 04:41 PM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ચૅનલના ભાગરૂપ એક બાસ્કેટ બૅગ રજૂ કરવામાં આવી છે.

શૉપિંગ બાસ્કેટની કિંમત ૮૬ લાખ રૂપિયા!

Offbeat News

શૉપિંગ બાસ્કેટની કિંમત ૮૬ લાખ રૂપિયા!


સામાન્ય રીતે લક્ઝરી ફૅશન આઇટમ્સ વિચિત્ર હોય છે અને એની ​કિંમત પણ ઘણી વાર માન્યામાં ન આવે એવી હોય છે. ફારફેચ સાઇટ પર લિસ્ટેડ કરાયેલી એક શૉપિંગ બાસ્કેટની કિંમત ૧,૦૪,૬૬૩ ડૉલર (લગભગ ૮૬ લાખ રૂપિયા) આંકવામાં આવી છે.  

ચૅનલે પોતાના એડબ્લ્યુ૧૪ (ઑટમ/વિન્ટર ૨૦૧૪) યાદગાર કલેક્શનને વેચાણ પ્રદર્શિત કરવા માટે પોતાની સુપરમાર્કેટ બનાવી છે. આ ચૅનલના ભાગરૂપ એક બાસ્કેટ બૅગ રજૂ કરવામાં આવી છે. સાઇટ પર બૅગનું વર્ણન કરતાં જણાવાયું છે કે આ શૉપિંગ બાસ્કેટ સિગ્નેચર લેધર અને ચેઇન-લિન્ક સ્ટ્ર‍ૅપથી વીંટળાયેલી છે.



આ પણ વાંચો: પોતાની જાત સાથે લગ્નના ૨૪ કલાકમાં ડિવૉર્સ માટે કાર્યવાહી શરૂ કરી


ઑટમ/વિન્ટર ૨૦૧૪ ઍક્સેસરીઝ કલેક્શનના ભાગરૂપે રજૂ કરાયેલી આ શૉપિંગ બાસ્કેટ લૉન્ચ કરવામાં આવી છે. બ્રાસથી બનાવાયેલી આ બૅગ પ્રાણીની ચામડીથી કવર કરવામાં આવી છે. 

આ પોસ્ટ પર નેટિઝન્સે વિવિધ કમેન્ટ્સ કરી છે, જેમાં મોટા ભાગે બાસ્કેટની ઊંચી કિંમત પર ટિપ્પણી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 04:41 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK