Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે ખાસ સ્ટિકર લૉન્ચ થયાં, પોતાના ફોટોમાંથી કસ્ટમ સ્ટિકર બનાવી શકશો

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે ખાસ સ્ટિકર લૉન્ચ થયાં, પોતાના ફોટોમાંથી કસ્ટમ સ્ટિકર બનાવી શકશો

08 May, 2024 09:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉપરાંત ફ્રેમ સ્ટિકરથી કોઈ પણ ફોટો કે મેમરી ઇન્સ્ટન્ટ પ્રિન્ટ બની જશે.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કે રીલ કરતા લોકો સ્ટોરીમાં વધુ અપડેટ શૅર કરે છે એટલે હવે એ માટે નવાં ઇન્ટરૅક્ટિવ સ્ટિકર લૉન્ચ થયાં છે. યુઝરને હવે પોતાનું ગમતું ગીત શૅર કરવાનો અને કસ્ટમાઇઝ્ડ સ્ટિકર બનાવવાનો ઑપ્શન મળશે. તમે પોતાના ફોટો કે વિડિયો-આલબમમાંથી જ સ્ટિકર કટઆઉટ કરી શકશો. મ્યુઝિક સ્ટિકર સાથે ઍડ યૉર્સ ફીચર છે જેમાં ફૉલોઅર્સ તમે શૅર કરેલા સૉન્ગમાં પોતાનું મ્યુઝિક ઉમેરી શકશે. આ ઉપરાંત ફ્રેમ સ્ટિકરથી કોઈ પણ ફોટો કે મેમરી ઇન્સ્ટન્ટ પ્રિન્ટ બની જશે. એનું કન્ટેન્ટ જોવા માટે તમારા ફૉલોઅર્સે પોતાના ફોનને ડગાવવો પડશે. તો રિવિલ સ્ટિકર એવું ફીચર છે જેમાં તમારી સ્ટોરી હિડન રહેશે અને એનું કન્ટેન્ટ જોવા માગતા ફૉલોઅર્સે તમને DM એટલે કે ડાયરેક્ટ મેસેજ કરવો પડશે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK