Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ડાન્સિંગ કૉપ

04 October, 2022 11:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા સમય પહેલાં કેરલાના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને ભારત ગૌરવનો અવૉર્ડ આપ્યો હતો

ડાન્સિંગ કૉપ રણજિત સિંહ

Offbeat

ડાન્સિંગ કૉપ રણજિત સિંહ


ટ્રાફિક-પોલીસનું કામ બહુ પડકારજનક હોય છે છતાં આ કામને ઇન્દોરના ટ્રાફિક-પોલીસ રણજિત સિંહે પોતાની અનોખી ડાન્સિંગ સ્ટાઇલથી ગજબની લોકપ્રિયતા અપાવી છે. ઇન્દોર શહેરના હાઈ કોર્ટ ચાર રસ્તા પાસે તેઓ સામાન્ય રીતે ફરજ બજાવતા હોય છે, પરંતુ તેમની અનોખી સ્ટાઇલ જોઈને લોકો ખુશ થઈ જાય છે. ઘણા લોકો તેમની સાથે સેલ્ફી પણ પડાવે છે. ઘણાં રાજ્યોમાં તેમને ટ્રાફિક-પોલીસને તાલીમ આપવા માટે બોલાવાય છે. થોડા સમય પહેલાં કેરલાના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને ભારત ગૌરવનો અવૉર્ડ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK