Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કલકત્તામાં ફાઉન્ટન પેનનો ફેસ્ટિવલ યોજાયો

કલકત્તામાં ફાઉન્ટન પેનનો ફેસ્ટિવલ યોજાયો

20 April, 2024 02:29 PM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેનના ચાહકો સાદી પેનથી લઈને લાખો રૂપિયાની કિંમતની મોંઘી પેન અહીંથી ખરીદે છે.

ફાઉન્ટન પેનના ચાહકોએ અનોખો ફેસ્ટિવલ યોજ્યો

ફાઉન્ટન પેનના ચાહકોએ અનોખો ફેસ્ટિવલ યોજ્યો


કલકત્તામાં ફાઉન્ટન પેનના ચાહકોએ અનોખો ફેસ્ટિવલ યોજ્યો હતો. આ ફેસ્ટિવલમાં દુનિયાભરની અલગ-અલગ બ્રૅન્ડ-ડિઝાઇનની ફાઉન્ટન પેન દર્શાવવામાં આવી હતી. પેન-કલેક્ટર અભિજિત બંદોપાધ્યાયે કહ્યું હતું કે ફાઉન્ટન પેનના ઇતિહાસમાં કલકત્તાનું મહત્ત્વનું સ્થાન છે. કલકત્તામાં છેલ્લાં ત્રણ વર્ષથી ફાઉન્ટન પેન ફેસ્ટિવલ યોજાય છે. પેનના ચાહકો સાદી પેનથી લઈને લાખો રૂપિયાની કિંમતની મોંઘી પેન અહીંથી ખરીદે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 02:29 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK