અહીં ‘જુરાસિક વર્લ્ડ : ધ એક્સ્પીરિયન્સ’ જેવો રિયલ લાઇફ અનુભવ આપે એવાં ડાયનોસૉર્સનાં સ્કલ્પ્ચર્સ જોવા મળશે.
સિંગાપોરના ક્લાઉડ ફૉરેસ્ટમાં હરતાં-ફરતાં ડાયનોસૉર જોવા મળશે
વિશ્વનો સૌથી ઊંચો ઇન્ડોર પાણીનો ધોધ અને હરિયાળા પર્વતોની વચ્ચે વિશ્વભરની યુનિક વનસ્પતિઓ અને પ્રાણીઓનાં ઍનિમેટિક શિલ્પો ધરાવતા સિંગાપોરના ક્લાઉડ ફૉરેસ્ટ ગાર્ડનમાં એક નવી એન્ટ્રી થઈ છે. અહીં ‘જુરાસિક વર્લ્ડ : ધ એક્સ્પીરિયન્સ’ જેવો રિયલ લાઇફ અનુભવ આપે એવાં ડાયનોસૉર્સનાં સ્કલ્પ્ચર્સ જોવા મળશે.

