પોપટ ભેગાં મળીને એટલી ગાળો બોલતા હતા કે એમને છૂટાં પાડવાં પડ્યા
02 October, 2020 02:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઑક્ટોબર મહિનાથી નેશનલ પાર્ક વૉકર્સ માટે ખુલ્લો મૂકવામાં આવશે
14 September, 2020 07:44 IST | Mumbai | Ranjeet Jadhavરાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય પ્રાણીની આ તસવીર જોતાં જ દિલમાં વસી જાય
30 August, 2020 07:27 IST | New Delhi | Gujarati Mid-day Correspondentતાજેતરમાં કાચબા-સસલા વચ્ચે રેસ યોજાઈ, પરિણામ જૂની વાર્તા જેવું આવ્યું
09 August, 2020 07:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondentઆ છે એશિયાટિક સિંહોનું ઘર. ગુજરાતમાં ઉનાળાના વેકેશન માટેનું બેસ્ટ ટ્રાવેલિંગ સ્પોર્ટમાંનું એક માનવામાં આવે છે. ગુજરાત સરકારે ગીરને ટ્રાવેલિંગ પ્લેસ તરીકે વિક્સાવ્યુ છે. અહીયા તમે ન માત્ર જંગલની મોજ માણી શકો છો પણ થોડે દૂર સોમનાથના દરિયા કિનારે પણ સમય વિતાવી શકો છો. ન માત્ર ગુજરાતીઓ પણ વિદેશીઓ પણ ગીરની મુલાકાત લે છે. ગીરના રાજા સિંહોનો અનોખો અંદાજ જે કેમેરામાં કેદ થયા છે અને આવા જ અંદાજને તમે પણ માણી શકો છો આ ઉનાળામાં.
05 April, 2019 03:37 IST |