Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > વડાપ્રધાન મોદીએ મહુઆ મોઇત્રાના વિરોધી અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીત કરી

વડાપ્રધાન મોદીએ મહુઆ મોઇત્રાના વિરોધી અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીત કરી

28 March, 2024 11:14 IST | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ માર્ચે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર `રાજમાતા` ઉર્ફ અમૃતા રોય સાથે વાત કરી હતી. તેમની સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના વર્તમાન માહોલમાં તેમની સામે મુખ્ય પડકાર રાજ્યની ધરોહરને બચાવવાનો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ `રાજમાતા` ઉર્ફે અમૃતા રોયને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ચૂંટણી લડવા માટે નામાંકિત કર્યા છે, જ્યાં તેનો સામનો તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા સાથે થશે. ૨૪ માર્ચે જાહેર કરાયેલી ૧૧૧ ઉમેદવારોની ભાજપની પાંચમી યાદીમાં તેમનું નામ સામેલ હતું.

28 March, 2024 11:14 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK