Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > હૈદરાબાદમાં માધવી લતાના સમર્થનમાં અમિત શાહનો ભવ્ય રોડ શો

હૈદરાબાદમાં માધવી લતાના સમર્થનમાં અમિત શાહનો ભવ્ય રોડ શો

02 May, 2024 02:41 IST | Hyderabad

લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપના લોકસભા ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં પહેલી મેના રોજ હૈદરાબાદમાં રોડ શો કર્યો હતો. આ કાર્યક્રમમાં પક્ષના સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી. માધવી લતાને બીજેપીએ હૈદરાબાદ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યાં તે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સામે ચૂંટણી લડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ચોથા તબક્કા દરમિયાન તેલંગાણાની ૧૭ બેઠકો પર ૧૩ મેના રોજ મતદાન થશે.

02 May, 2024 02:41 IST | Hyderabad

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK