Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ: ચૂંટણી દરમિયાન ઝડપી વળતર મેળવવા માટેની આ છે બેસ્ટ ટિપ્સ

ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ: ચૂંટણી દરમિયાન ઝડપી વળતર મેળવવા માટેની આ છે બેસ્ટ ટિપ્સ

03 June, 2024 07:50 IST | Mumbai

ચૂંટણી પોતાની સાથે બજારમાં પણ ઘણી અસ્થિરતા લાવે છે. લોકસભા ચૂંટણી 2024 વચ્ચે બજારોમાં ઉતાર-ચડાણ જોવા મળી રહ્યાં છે, જેના કારણે રોકાણકારો અને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. અત્યારે રોકાણના જોખમોનું સંચાલન કેવી રીતે કરવું અને રોકાણ કરવાની યોગ્ય રીત કઈ હશે? મની મેટર્સના આ એપિસોડમાં, ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રમાણિત નાણાકીય સફળતા કોચ કમલ-જેસવાનીએ કાત્યાયની કપૂર સાથેની વાતચીતમાં, ચૂંટણી દરમિયાન રોકાણમાં જોખમો, યોગ્ય પોર્ટફોલિયો વ્યૂહરચના શું હોવી જોઈએ અને અત્યારે શેરબજારની અસ્થિરતા સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે સમજાવ્યું છે તો જાણવા માટે જુઓ આખો વીડિયો.

03 June, 2024 07:50 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK