Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Foreign Direct Investment

લેખ

પ્રતીકાત્મક તસવીર

ઘટતા વ્યાજદરના સમયમાં વરિષ્ઠ નાગરિકોએ ક્યાં રોકાણ કરવું એના વિકલ્પો આ રહ્યા

વ્યાજદરમાં ઘટાડો શરૂ થયો છે તેથી અત્યારે ૨૦થી ૨૫ બેઝિસ પૉઇન્ટ ઓછા દરે ત્રણથી પાંચ વર્ષ માટે રોકાણ કરી લેવાય તો ભવિષ્યમાં આવનારા બીજા ઘટાડાથી બચી જવાશે.

27 April, 2025 04:16 IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણમાં ડિજિટલ પ્લૅટફૉર્મને લીધે વધી અનેક સુવિધા

મ્યુચ્યુઅલ ફન્ડ મારફત કરવામાં આવતા રોકાણ માટે હવે ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપલબ્ધ થઈ ગયું હોવાથી ઑનલાઇન વ્યવહારો મોટા પ્રમાણમાં થવા લાગ્યા છે

20 April, 2025 04:13 IST | Mumbai | Rajendra Bhatia
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

એ યાદ રાખીને ચાલવું જોઈશે કે આપણા કન્ટ્રોલમાં માત્ર આપણો ઇન્વેસ્ટમેન્ટ નિર્ણય છે

શૅરબજારમાં એકમાત્ર ટ્રમ્પ જ ટ્રમ્પ કાર્ડઃ ટૅરિફ-યુદ્ધ પૂરું થયું હોવાના ભ્રમમાં રહેવાય નહીં

17 April, 2025 07:05 IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અમેરિકાની સૉફ્ટવેર કંપની જૅનોવરે ૧૦.૫ મિલ્યન ડૉલરના વધુ સોલાના કૉઇન ખરીદ્યા

આ વર્ષમાં આ સ્ટૉક ૧૨૦૦ ટકા કરતાં વધુ ઊંચકાયો છે. સોલાનાની વધુ ખરીદી સાથે હવે કંપની પાસે ૧,૬૩,૬૫૧ યુનિટ છે જેનું મૂલ્ય અંદાજે ૨૧ મિલ્યન ડૉલર થાય છે.

17 April, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ: ચૂંટણી દરમિયાન ઝડપી વળતર મેળવવા માટેની આ છે બેસ્ટ ટિપ્સ

ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ: ચૂંટણી દરમિયાન ઝડપી વળતર મેળવવા માટેની આ છે બેસ્ટ ટિપ્સ

ચૂંટણી પોતાની સાથે બજારમાં પણ ઘણી અસ્થિરતા લાવે છે. લોકસભા ચૂંટણી 2024 વચ્ચે બજારોમાં ઉતાર-ચડાણ જોવા મળી રહ્યાં છે, જેના કારણે રોકાણકારો અને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. અત્યારે રોકાણના જોખમોનું સંચાલન કેવી રીતે કરવું અને રોકાણ કરવાની યોગ્ય રીત કઈ હશે? મની મેટર્સના આ એપિસોડમાં, ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રમાણિત નાણાકીય સફળતા કોચ કમલ-જેસવાનીએ કાત્યાયની કપૂર સાથેની વાતચીતમાં, ચૂંટણી દરમિયાન રોકાણમાં જોખમો, યોગ્ય પોર્ટફોલિયો વ્યૂહરચના શું હોવી જોઈએ અને અત્યારે શેરબજારની અસ્થિરતા સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે સમજાવ્યું છે તો જાણવા માટે જુઓ આખો વીડિયો.

03 June, 2024 07:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK