છેલ્લા કેટલાક દિવસોમાં રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં રશ્મિકા મંદાના જેવી દેખાતી એક છોકરી લિફ્ટમાં ડીપનેક સ્પેગિટી પહેરીને ચડતી જોવા મળી રહી છે. આને જોયા બાદ અભિનેત્રીના ચાહકોનું મગજ ખરાબ થઈ ગયું હતું.
રશ્મિકા મંદાના (ફાઈલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- રશ્મિકાના ડીપફેક વીડિયોના મુખ્ય આરોપીની ધરપકડ
- રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો થયો હતો વાયરલ
- પોલીસે દાખલ કર્યો હતો કેસ
Rashmika Mandanna deepfake video case: છેલ્લા કેટલાક દિવસોમાં રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં રશ્મિકા મંદાના જેવી દેખાતી એક છોકરી લિફ્ટમાં ડીપનેક સ્પેગિટી પહેરીને ચડતી જોવા મળી રહી છે. આને જોયા બાદ અભિનેત્રીના ચાહકોનું મગજ ખરાબ થઈ ગયું હતું.




