Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ક્રિકેટર યુસુફ પઠાણે પચીસ વર્ષથી સંસદસભ્ય બનતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા

ક્રિકેટર યુસુફ પઠાણે પચીસ વર્ષથી સંસદસભ્ય બનતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા

05 June, 2024 11:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીમ ​ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળની બહરામપુર સીટ પરથી તૃણમૂલ કૉન્ગ્રેસ હેઠળ ઝુકાવીને જીત મેળવી છે.

યુસુફ પઠાણ

યુસુફ પઠાણ


ટીમ ​ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળની બહરામપુર સીટ પરથી તૃણમૂલ કૉન્ગ્રેસ હેઠળ ઝુકાવીને જીત મેળવી છે. વળી એ જીત જેવીતેવી નથી. તેમણે છેક ૧૯૯૯થી એ બેઠક પર જીતતા આવેલા કૉન્ગ્રેસના અધીર રંજન ચૌધરીને ૭૫,૦૦૦થી વધુ મતથી હરાવ્યા હતા. યુસુફ પઠાણે કહ્યું હતું કે ‘આ કાર્યકર્તાઓની જીત છે. હું સૌથી પહેલાં એક સ્પોર્ટ્સ ઍકૅડેમી બનાવીશ, જેથી યુવાનો એમાં કારકિર્દી બનાવી શકે. હું ઉદ્યોગો માટે પણ કામ કરીશ. હું અહીં રહીશ અને લોકો માટે કામ કરીશ. ગુજરાતમાં પણ રહીશ, કારણ કે મારો પરિવાર ત્યાં છે. બહરામપુરમાં મને નવો ​પરિવાર મળ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2024 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK