ટીએમસીમાં જોડાયેલા યશવંત સિંહાનો દાવો, કહ્યું...
14 March, 2021 12:18 IST | Kolkata | Agencyનંદીગ્રામમાં મમતા પર હુમલો, ઈજાને પગલે કલકત્તા પાછા ફરવું પડ્યું
11 March, 2021 09:19 IST | Nandigram | AgencyBengal Assembly Elections: મમતા બૅનરજીના ભત્રીજાના ઘરે પહોંચી CBIની ટીમ
21 February, 2021 03:18 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondentમહારાષ્ટ્ર કૉંગ્રેસે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોનું સમર્થન કરવા પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જણાવવાનું કે દિલ્હીની સીમા પર ખેડૂતોના આંદોલનનો આજે સાતમો દિવસ છે. આ આંદોલન માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસે એક પત્ર પણ જાહેર કર્યો હતો, આ પત્રમાં દિલ્હીની સીમા પર ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં ખેડૂત આંદોલનને સમર્થન અને ખેડૂત કાયદાનો વિરોધ કરવા માટે રાજ્યમાં બધા તહેસીલની અંદર આંદોલન કરવાનો આદેશ રાજ્યના રાજસ્વ મંત્રી અને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે આપ્યો હતો. હવે બધા જિલ્લાના બ્લૉક મુખ્યાલયમાં આંદોલન થશે.
03 December, 2020 06:33 IST |બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકર મંગળવારે ઔપચારિક રીતે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ પાર્ટી શિવસેના સાથે જોડાઇ ગઈ છે. ઉર્મિલાએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે તે શિવસેના સાથે પોતાની સેકેન્ડ રાજનૈતિક ઇન્નિંગ રમી રહી છે.
01 December, 2020 05:00 IST |કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ગુજરાતના ભરૂચ જિલ્લામાં તેમના પૈતૃક ગામ પિરમણમાં ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી પાર્ટીના મહત્વના રણનીતિકાર અને સંકટમોચક વરિષ્ઠ નેતા અહમદની અંતિમવિધિમાં સામેલ થયા. અહમદ પટેલનું બુધવારે નિધન થઈ ગયું હતું. તસવીર સૌજન્ય કૉંગ્રેસ પ્રવક્તા.
26 November, 2020 06:53 IST |અહેમદ પટેલ(Ahmed Patel) જે કોંગ્રેસના (Congress) ચાણક્ય અને સોનિયા ગાંધીના (Sonia Gandhi) ડાબા હાથ ગણાતા તે કોરોના વાઇરસનો ચેપ લાગતા હૉસ્પિટલમાં દાખલ હતા અને બાદમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 71 વર્ષની વયે તેમનું નિધન થયું. જાણીએ તેમના વિષે કેટલીક વિગતો જેને કારણે તેમનું સ્થાન કોંગ્રેસમાં હંમેશા ધરી સમાન રહ્યું. (તસવીરો- અહેમદ પટેલ ફેસબુક પેજ)
25 November, 2020 05:19 IST |