Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૪G સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે જ : કપિલ સિબલ

૪G સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે જ : કપિલ સિબલ

01 March, 2012 05:27 AM IST |

૪G સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે જ : કપિલ સિબલ

૪G સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે જ : કપિલ સિબલ


sibal-gઆ મુદ્દે વાત કરતાં કપિલ સિબલે કહ્યું હતું કે ‘હાલમાં અમારી પાસે બધાને વહેંચવા માટે પૂરતા પ્રમાણમાં સ્પેક્ટ્રમ હોવાને કારણે આ વર્ષના અંત સુધીમાં જ તમામ ૪G સ્પેક્ટ્રમની વહેંચણીનું કામ હાથ ધરવામાં આવશે. હકીકતમાં સુપ્રીમ ર્કોટે ૨G સ્પેક્ટ્રમની ફાળવણી રદ કર્યા બાદ હાલમાં સરકાર પાસે પૂરતા પ્રમાણમાં રેડિયો વેવ્સ ઉપલબ્ધ છે. જોકે સરકારનો ઇરાદો તમામ સ્પેક્ટ્રમની હરાજી એકસાથે કરવાનો નથી, પણ આખરી નિર્ણય ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)ની ભલામણોને આધીન જ રહેશે. આ હરાજીની પ્રક્રિયા એકદમ ગૂંચવણભરી છે, પણ અમારો ઇરાદો એને સંપૂર્ણ પારદર્શક રીતે ન્યાય આપવાનો છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2012 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK