Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છત્તીસગઢમાં પ્લેન-ક્રૅશનો દાવો કરતો વિડિયો વાઇરલ

છત્તીસગઢમાં પ્લેન-ક્રૅશનો દાવો કરતો વિડિયો વાઇરલ

Published : 21 April, 2026 12:24 PM | IST | Jashpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે સરકારે કહ્યું કે એવી કોઈ ઘટના નથી થઈ, જંગલનાં પત્તાંમાં લાગેલી આગને કારણે ધુમાડો થયો હતો

હેલિકૉપ્ટર પસાર થયું એ પછી ખીણમાંથી ઊઠેલા ધુમાડાને લીધે ક્રૅશની વાત વહેતી થઈ હતી

હેલિકૉપ્ટર પસાર થયું એ પછી ખીણમાંથી ઊઠેલા ધુમાડાને લીધે ક્રૅશની વાત વહેતી થઈ હતી


સોમવારે છત્તીસગઢના જશપુરમાં એક પ્રાઇવેટ પ્લેન ક્રૅશ થયું હોવાના સામાચાર ફેલાયા હતા, પરંતુ એ અફવા હોવાનું કહેવાય છે. જશપુરના કલેક્ટર રોહિત વ્યાસે ખુદ આ સમાચાર અફવા હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે જંગલમાં સૂકાં પત્તાંમાં લાગેલી આગને કારણે ધુમાડો થઈ રહ્યો હતો. એવામાં ખનિજ સર્વેનું કામ કરતા લોકોને નજીકમાં જ ધુમાડા પાસે હેલિકૉપ્ટરને ઊડતું જોતાં તેમને લાગ્યું હતું કે પ્લેન કે હેલિકૉપ્ટર ક્રૅશ થઈ ગયું છે. જોકે એવું કંઈ નથી.’

ઝારખંડ સરકારે પણ આવો કોઈ અકસ્માત થયો હોવાનું નકાર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 12:24 PM IST | Jashpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK