Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Plane Crash

લેખ

હીર પ્રજાપતિ

અમદાવાદના પ્લેન-ક્રેશમાં મમ્મી ગુમાવનારા દીકરાએ અમેરિકામાં બોઇંગ સામે કેસ કર્યો

ભારતમાં ટ્રાયલ વર્ષો સુધી લંબાય છે એટલે અમે અમેરિકામાં કેસ લડી રહ્યા છીએ જેથી નિર્ણય વહેલો આવે. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.

14 August, 2025 08:34 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

1,700 પાઇલટ્સની તાલીમમાં અનિયમિતતા: DGCA એ ઇન્ડિગોને ઠપકારી નોટિસ

DGCA Notice to Indigo Airlines: DGCA એ ઍરલાઇન કંપની ઇન્ડિગોને કારણદર્શક નોટિસ ફટકારી છે. એવો આરોપ છે કે કંપનીએ લગભગ 1,700 પાઇલટ્સ (કેપ્ટન અને ફર્સ્ટ ઓફિસર) ને સિમ્યુલેટર પર તાલીમ આપી હતી જે `બિન-પ્રમાણિત` હતા.

12 August, 2025 09:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

દુર્ઘટનાઓ - હોનારતો એ કુદરતની આગામી હૉરર ફિલ્મનાં ટીઝર હોઈ શકે

પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને પ્રાણીગણ આ છની રક્ષાવાર્તા ધર્મ કે ગુણની દૃષ્ટિએ નહીં, પણ ફરજની દૃષ્ટિએ પણ સમજવી પડશે. અન્યથા વધતા વિનાશ માટે તૈયાર રહેવું પડશે.

12 August, 2025 02:23 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પાઇલટ્સને લઈને ઍર ઇન્ડિયાનો મોટો નિર્ણય: જાણો શું પગલાં લેવામાં આવ્યા?

Air India Increase Retirement Age: ભારતીય ઍરલાઇન ઍર ઇન્ડિયાએ પાઇલટ્સની નિવૃત્તિ વય 65 વર્ષ અને નોન-ફ્લાઇંગ સ્ટાફની નિવૃત્તિ વય 60 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં, ઍરલાઇનમાં પાઇલટ્સ અને નોન-ફ્લાઇંગ સ્ટાફ બંનેની નિવૃત્તિ વય 58 વર્ષ છે.

10 August, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ઍરલાઈને સ્પષ્ટતા કરી હતી કે ઘટના સમયે વિમાન કાર્યરત નહોતું. (તસવીરો: X)

મુંબઈ ઍરપોર્ટ પર અકાસા ઍરના પ્લેનને ટ્રકે મારી ટક્કર, જુઓ અકસ્માતની તસવીરો

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) પર એક પાર્ક કરેલા અકાસા ઍરના વિમાનને થર્ડપાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલર દ્વારા સંચાલિત કાર્ગો ટ્રકે ટક્કર મારી હતી, ઍરલાઈને સોમવારે પુષ્ટિ આપી. (તસવીરો: X)

15 July, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો-અતુલ કાંબળે

અમદાવાદ પ્લેન ક્રેશઃ કેપ્ટન સુમિત સભરવાલના પાર્થિવદેહને મુંબઈ લવાયો

અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન સાથે જે કરણાંતિક બની તેમાંના બે પાયલટમાંથી એક કેપ્ટન સુમિત સભરવાલના પાર્થિવ દેહને આજે મુંબઈના પવઈમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. (તસવીરો-અતુલ કાંબળે)

18 June, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૧૫ વર્ષીય આકાશ પટણીનો મૃતદેહ આજે પરિવારજનોને સોંપવામાં આવ્યો (તસવીરોઃ નિમેશ દવે)

Plane Crash: ચા વેચતા ૧૫ વર્ષના છોકરાના મૃતદેહની ઓળખ, પરિવારજનોનું હૈયાફાટ રુદન

૧૨ જુનના રોજ ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં એર ઇન્ડિયા (Air India)નું પેસેન્જર વિમાન બોઇંગ ડ્રીમલાઇન ૭૮૭ ક્રેશ (Air India Plane Crash in Ahmedabad) થયું હતું. આ વિમાન જે હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થયું હતું ત્યાં હોસ્ટેલની બાર ચા વેચતા ૧૫ વર્ષના છોકરાનું પણ આ અકસ્માતમાં નિધન થયું હતું. આજે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. (તસવીરોઃ નિમેશ દવે)

18 June, 2025 07:02 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વિજય રુપાણીના પાર્થિવદેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર હતા (તસવીરઃ નિમેશ દવે)

વિજય રુપાણીની વિદાયઃ રાજકીય સન્માન સાથે પરિવારને સોંપ્યો પાર્થિવદેહ, જુઓ તસવીરો

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આજે ૧૬મી જુને સોમવારે મોડી સાંજે તેમના વતન રાજકોટ (Rajkot)માં કરવામાં આવશે. આ પહેલાં આજે સવારે પરિવારને વિજય રુપાણીનો પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપાયો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે. (તસવીરોઃ નિમેશ દવે)

16 June, 2025 01:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

‘હૃદયદ્રાવક દ્રશ્યો’:મેડિકલ ચીફે અમદાવાદ વિમાન દુર્ઘટનાની ભયાનકતાનું વર્ણન કર્યુ

‘હૃદયદ્રાવક દ્રશ્યો’:મેડિકલ ચીફે અમદાવાદ વિમાન દુર્ઘટનાની ભયાનકતાનું વર્ણન કર્યુ

મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશી અમદાવાદ વિમાન દુર્ઘટના પછીના દુ:ખદ દ્રશ્યોનું વર્ણન કરતા. તેમણે કહ્યું, “જ્યારે મને તે દિવસ યાદ આવે છે... હોસ્પિટલના સ્ટાફે હૃદયદ્રાવક દૃશ્યો જોયા હતા કારણ કે પીડિતોને ગંભીર રીતે દાઝી ગયેલી ઇજાઓ સાથે લાવવામાં આવ્યા હતા. કટોકટીની ટીમોએ સહાય પૂરી પાડવા માટે અવિરતપણે કામ કર્યું, જ્યારે અધિકારીઓએ જાનહાનિના ભારે ધસારાને નિયંત્રિત કર્યો. ઘટના વિશે જાણ થતાં મોટાભાગના સંબંધીઓ સીધા હોસ્પિટલ દોડી ગયા. તેઓ ચિંતાથી પૂછપરછ કરી રહ્યા છે કે તેમના પ્રિયજનો ઘાયલ થયા છે કે નહીં.”

30 June, 2025 04:48 IST | Ahmedabad
એર ઇન્ડિયા ક્રેશનો ભોગ બનેલા વ્યક્તિના ઓળખપત્રની રાહ જૌઈ રહ્યો છે પરિવાર

એર ઇન્ડિયા ક્રેશનો ભોગ બનેલા વ્યક્તિના ઓળખપત્રની રાહ જૌઈ રહ્યો છે પરિવાર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતક લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનો પરિવાર પ્રિયજનની ઓળખ માટે રાહ જોઈ રહ્યો છે. આ રાહ તેમના માટે વેદના સમાન છે. તેમની પત્ની આયુષી લોરેન્સે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને તેમના પરિવાર માટે દુઃખદ પરિસ્થિતિ શેર કરી છે. તેમણે કહ્યું, ‘તે વેરહાઉસ ઓપરેટિવ તરીકે કામ કરતો હતો અને તેના પિતાનું અવસાન થતાં ભારત પાછો ફર્યો હતો. મને ખબર પણ નહોતી કે તે દિવસે તેનું શું થયું. આ અમારા માટે ખૂબ જ ગંભીર અને પીડાદાયક પરિસ્થિતિ છે.’

22 June, 2025 12:27 IST | Ahmedabad
ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિજય રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિજય રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર 16 જૂનના રોજ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમના શોકગ્રસ્ત પરિવાર, જેમાં તેમની પત્ની અને નજીકના સંબંધીઓનો સમાવેશ થાય છે, તેમણે તેમને અંતિમ વિદાય આપતાં ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. નારેબાજી અને આંસુ વચ્ચે, પરિવારના સભ્યોએ જાહેર સેવા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ અને ગુજરાત પ્રત્યેના તેમના ઊંડા પ્રેમને યાદ કર્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.

16 June, 2025 03:59 IST | Ahmedabad
ઍર ઈન્ડિયા પ્લેન ક્રેશ થવાના સંભવિત કારણો અંગે ઉડ્ડયન નિષ્ણાતો

ઍર ઈન્ડિયા પ્લેન ક્રેશ થવાના સંભવિત કારણો અંગે ઉડ્ડયન નિષ્ણાતો

અમદાવાદમાં ઍર ઇન્ડિયાની દુઃખદ દુર્ઘટના બાદ કે જેમાં વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા હતા, ઉડ્ડયન નિષ્ણાતો સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રારંભિક તારણો સૂચવે છે કે વિમાને ટેકઓફ દરમિયાન બર્ડ હિટ (પંખી અથડાવું) કારણે એન્જિનનું થ્રસ્ટ ગુમાવ્યું હોઈ શકે છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે યાંત્રિક ખામી કે વિમાનમાં ફોરેન ઓબ્જ્કેટ   (જેમાં પંખીઓ પણ આવે છે) પ્રવેશી જવાને કારણે પણ આવી ઘટનાઓ બની શકે છે. જોકે, આ અંગે ચોક્કસ માહિતી બ્લેક બોક્સના વિશ્લેષણ અને સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે

15 June, 2025 02:30 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK