Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામે ‘વર્લ્ડ રાઇનૉસેરસ ડે’એ જ સળગાવ્યાં ગેંડાઓનાં ૨૪૭૯ શિંગડાં

આસામે ‘વર્લ્ડ રાઇનૉસેરસ ડે’એ જ સળગાવ્યાં ગેંડાઓનાં ૨૪૭૯ શિંગડાં

23 September, 2021 12:23 PM IST | Bokalghat
Agency

દેશમાં રહેતા એક માથાવાળા ગેંડાના શિંગડાઓનો શિકાર રોકવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા એક કાર્યક્રમ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આસામે ‘વર્લ્ડ રાઇનૉસેરસ ડે’એ જ સળગાવ્યાં ગેંડાઓનાં ૨૪૭૯ શિંગડાં

આસામે ‘વર્લ્ડ રાઇનૉસેરસ ડે’એ જ સળગાવ્યાં ગેંડાઓનાં ૨૪૭૯ શિંગડાં


ગઈ કાલે વિશ્વ ગેંડા દિવસ હતો અને એ જ દિવસે આસામે ગેંડાઓનાં ૨૪૭૯ જેટલાં શિંગડાંઓને સળગાવીને એનો નાશ કર્યો હતો. તેમ જ એમાં કોઈ ચમત્કારિક ઔષધીઓ છે એવી ગેરમાન્યતાઓને ખોટી ઠરાવવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં રહેતા એક માથાવાળા ગેંડાના શિંગડાઓનો શિકાર રોકવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા એક કાર્યક્રમ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. આસામના કાઝીરંગા, માનસ, ઓરંગ નૅશનલ પાર્ક અને પોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં અંદાજે ૨૬૦૦ જેટલા ગેંડા વસવાટ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 12:23 PM IST | Bokalghat | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK