Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિજયની સલામ સામે ત્રિશાની સલામ

વિજયની સલામ સામે ત્રિશાની સલામ

Published : 16 August, 2026 02:41 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વતંત્રતાદિવસના કાર્યક્રમમાં તામિલનાડુના મુખ્ય પ્રધાનનાં માતા-પિતા સાથે બેઠી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે ગઈ કાલે ભારતના સ્વતંત્રતાદિવસ નિમિત્તે ચેન્નઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમારોહનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં મુખ્ય પ્રધાનની ફ્રેન્ડ મનાતી ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન વિજયનાં માતા-પિતા સાથે કાર્યક્રમમાં આગળની હરોળમાં બેઠી જોવા મળી રહી છે. ત્રિશા વિજયના પેરન્ટ‍્સ સાથે ખુશીથી વાતચીત કરતી જોવા મળે છે અને તે ઇવેન્ટમાં અન્ય મહેમાનો સાથે વાતચીત કરતી પણ જોવા મળે છે. બીજા એક વિડિયોમાં જ્યારે વિજયે કાર્યક્રમ દરમ્યાન સલામ કરી ત્યારે ત્રિશા પોતાની સલામ સાથે જવાબ આપતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિજયની પત્નીએ પતિ સામે માંડેલો ડિવૉર્સનો કેસ પાછો ખેંચી લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 02:41 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK