એનઆઇએને મીઠી નદીમાંથી લૅપટૉપ, સીપીયુ, હાર્ડ ડિસ્ક અને નંબર-પ્લેટ મળી આવ્યાં
30 March, 2021 11:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondentશરદ પવાર અને અમિત શાહ વચ્ચે મીટિંગને મામલે નેતાઓ ગુલાંટ મારી રહ્યા છે. આમાં ખરેખર બંને મળ્યા હતા કે નહીં એ વિષે કોઇ સ્પષ્ટતા નથી
30 March, 2021 08:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપત્રકારો સાથેની વાતચીત દરમિયાન સંજય રાઉતે આ ટિપ્પણી કરી હતી
27 March, 2021 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondentનવનીત રાણાનો અરવિંદ સાવંતને અણિયાળો સવાલ
24 March, 2021 02:14 IST | New Delhi | Gujarati Mid-day Correspondentજો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.
31 December, 2020 02:50 IST |પ્રો.ફાલ્ગુની વસાવડા ઓઝા (Falguni Vasavada Oza) મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યુનિકેશન અમદાવાદ- MICA, અમદાવાદનાં પ્રોફેસર છે. શિક્ષણનાં ક્ષેત્રે તો તેમનો ડંકો વાગે છે જે પણ આ ઉપરાંત તેમણે પ્લસ સાઇઝ મોડલિંગ, ફેશન બ્લોગ્ઝ, સોશ્યલ મીડિયા ઇન્ફ્લએન અને બૉડી પૉઝિટીવીટીનાં વિષયોને જુદાં જ સ્તરે મુક્યાં છે. ગઈકાલે એટલે કે 21 ડિસેમ્બરના રોજ World Saree Day હતો. આ નિમિત્તે જોઇએ પ્રો. ફાલ્ગુની વસાવડા ઓઝાનું અમેઝિંગ સાડી કલેક્શન. (તસવીરો-ફાલ્ગુની વસાવડા ઓઝા ઇન્સ્ટાગ્રામ)
22 December, 2020 08:50 IST |જેમને નૃત્યમાં રસ છે તે અસ્તદ દેબૂના (Astad Deboo) નામથી અજાણ્યા નથી. 10મી ડિસેમ્બરે આપણે આ દિગ્ગજ કલાકારને ગુમાવ્યા. મુંબઇની પોદ્દાર કૉલેજમાં ભણેલા અને જેણે જુહુના પૃથ્વી થિએટરમાં પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું હતું તેવા અસ્તદને અનેક નૃત્યકારોએ પોતાના શબ્દોમાં અંજલી આપી. (તસવીર સૌજન્ય- મિડ ડે આર્કાઇ્ઝ અને પ્રો.પારુલ શાહ ફેસબૂક એકાઉન્ટ)
14 December, 2020 10:31 IST |પીઢ રાજકારણી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)નો 12 ડિસેમ્બર 2020ના રોજ 80મો જન્મદિવસ છે. બારામતીના મરાઠા નેતા 50 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તેઓ 1967થી એક પણ વાર વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણી હાર્યા નથી. આજે તેમના જન્મદિવસના અવસરે તસવીરો દ્વારા તેમની યાત્રા પર એક નજર કરીએ. (તસવીરો: મિડ-ડે આર્કાઈવ્સ, એએફપી)
13 December, 2020 12:34 IST |પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...
25 January, 2021 02:29 IST |20 વર્ષમાં પહેલી વાર ભારતીય વાયુસેનાએ સીમા પાર કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો છે. બાલાકોટ સેક્ટરમાં આવેલા મોટા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. કેવો રહ્યો આખો ઘટનાક્રમ તે સમજવા માટે જુઓ આ વીડિયો.
26 February, 2019 06:52 IST |