Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી શક્તિશાળી આંચકાથી ધ્રૂજી ઊઠ્યું

દિલ્હી શક્તિશાળી આંચકાથી ધ્રૂજી ઊઠ્યું

22 March, 2023 11:39 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ આંચકા થોડી સેકન્ડ સુધી રહ્યા હતા

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


દિલ્હી અને એની આસપાસનાં શહેરોમાં ગઈ કાલે સાંજે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. આ આંચકા થોડી સેકન્ડ સુધી રહ્યા હતા. ૬.૮ની તીવ્રતાવાળા ભૂકંપનું એપિસેન્ટર અફઘાનિસ્તાનમાં હિન્દુ કુશ રીજન હતું. જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સિસે જણાવ્યું હતું કે જમીનના ૧૮૪ કિલોમીટરના ઊંડાણમાં ભૂકંપ આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2023 11:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK