જાણીતા ગુજરાતી લેખક મધુરાયે પોતાના લેખન દ્વારા અનેક લોકો પર પોતાનો પ્રભાવ પાડ્યો છે. એટલું જ નહીં ઘણાં લોકોને તેમના લેખનના આદિ બનાવ્યા છે. એવે વખતે જ્યારે મધુરાયે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મધુરાય પર કોનો પ્રભાવ પડ્યો છે તે જાણવાની તક ગુમાવી નહીં. આનો જવાબ આપતા મધુરાયે શું કહ્યું તે જાણો આ વીડિયોમાં...