Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

News Live Updates: થાણેમાં ઝઘડા બાદ અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિની કરી હત્યા

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 25 January,2024 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
3 months
1 week
5 days
15 hours
1 minute
ago

01:54 PM

 News Live Updates: મનોજ જરાંગેની પ્રદર્શન રેલી નવી મુંબઈ તરફ આગળ વધી પોલીસે એડવાઈઝરી જારી કરી

મરાઠા નેતા મનોજ જરાંગેની પ્રદર્શન રેલી નવી મુંબઈ તરફ આગળ વધી રહી છે. મરાઠા આરક્ષણને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસે  કેટલાક રૂટમાં કરવામાં આવેલા ફેરફાર માટે એડવાઈઝરી જાહેર કરી છે. 

Updated
3 months
1 week
5 days
16 hours
24 minutes
ago

12:31 PM

News Live Updates: થાણેમાં ઝઘડા બાદ અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિની હત્યા કરી

થાણે જિલ્લાના કલ્યાણ વિસ્તારમાં ઝઘડા બાદ અજાણ્યા શખ્સોએ 41 વર્ષીય વ્યક્તિની કથિત રીતે હત્યા કરી હતી.

Updated
3 months
1 week
5 days
17 hours
30 minutes
ago

11:25 AM

News Live Updates: થાણેમાં ઝઘડા બાદ અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિની હત્યા કરી

થાણે જિલ્લાના કલ્યાણ વિસ્તારમાં ઝઘડાને પગલે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 41 વર્ષીય વ્યક્તિની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.

Updated
3 months
1 week
5 days
18 hours
1 minute
ago

10:54 AM

News Live Updates: આજે મુંબઈમાં મહાવિકાસ આઘાડીની મહત્વની બેઠક

લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઈને આજે મુંબઈમાં મહાવિકાસ આઘાડીની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષોના મોટા નેતાઓ પણ ભાગ લેશે

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK