Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો 3 માટે અનલિમિટેડ ટ્રાવેલ પાસ, ૨૮૦ રૂપિયામાં આખો દિવસ મુસાફરીની તક

મેટ્રો 3 માટે અનલિમિટેડ ટ્રાવેલ પાસ, ૨૮૦ રૂપિયામાં આખો દિવસ મુસાફરીની તક

Published : 10 April, 2026 10:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ (NCMC) દ્વારા આ યોજનાનો લાભ મેળવી શકાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા મેટ્રો 3ના મુસાફરોને હવે અનલિમિટેડ પાસની સવલત મળશે. ૨૮૦ રૂપિયામાં એક દિવસનો બિઝનેસ પાસ મેળવીને આખો દિવસ ગમે એટલી વાર મેટ્રો 3માં મુસાફરી કરી શકાશે. એવી જ રીતે ૩ દિવસ માટેના પાસની કિંમત ૭૦૦ રૂપિયા રાખવામાં આવી છે. આ પાસ દ્વારા પ્રવાસીઓ મુંબઈનાં મુખ્ય સ્થળોએ સરળતાથી અને ઓછા ખર્ચે હરી-ફરી શકશે.

નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ (NCMC) દ્વારા આ યોજનાનો લાભ મેળવી શકાશે. એનાથી પેપરલેસ અને કૅશલેસ મુસાફરી કરવી સરળ બનશે. બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ૪૫ ટ્રિપ અને ૬૦ ટ્રિપના પાસ પર પચીસ ટકા છૂટ આપવામાં આવશે. આ પાસની મર્યાદા ૩૦ દિવસની રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK