કેન્દ્ર સરકારની અરજીની મુંબઈની વડી અદાલતમાં સુનાવણી થઈ
20 March, 2021 09:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondentરાજ્યના જાહેરનામામાં કાંજુર પ્લૉટ કારડેપો માટે અનામત
11 March, 2021 09:23 IST | Mumbai | Mid-day Correspondentઅંધેરી સ્ટેશનને મળશે નવો ઓપ
04 March, 2021 07:30 IST | Mumbai | Rajendra Aklekarએમએમઆરડીએના ચીફ ઈડી સમક્ષ હાજર રહ્યા
17 February, 2021 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગઈ કાલે વીક-એન્ડ લૉકડાઉન દરમ્યાન લોકલ ટ્રેનો, પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો, ટૅક્સી અને ઑટો રાબેતા મુજબ ચાલતાં હોવા છતાં એમાં પ્રવાસીઓ નહોતા. એસેન્શિયલ સર્વિસિસ સિવાયના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. આથી દિવસ દરમ્યાન આખા મુંબઈમાં રસ્તાથી માંડીને રેલવે-સ્ટેશનો સૂમસામ જોવા મળ્યાં હતાં. ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરોએ ખામોશ મુંબઈની કૅમેરામાં કેદ કરેલી કેટલીક તસવીરો પર એક નજર... (તસવીર: સુરેશ કરકેરા, સતેજ શિંદે)
11 April, 2021 11:39 IST | Mumbaiકોરોનાવાઇરસના કેસિઝમાં ઉછાળો આવતા મુંબઇમાં વીકેન્ડ લૉકડાઉન જાહેર કરાયું છે. જુઓ ચહલપહલને રસ્તે ફરી પહોંચેલું મુંબઇ શહેર ફરી સન્નાટાને કોટે વળગાડી રહ્યું છે ત્યારે તેની તાસીર કેવી છે. તસવીરો - સતેજ શિંદે, બિપીન કોકાટે, પ્રદીપ ધિવાર, નિમેશ દવે
10 April, 2021 05:24 IST | Mumbaiદેશમાં જ્યાં એકતરફ કોરોનાનો કૅર વર્તાઇ રહ્યો છે ત્યાં બીજી તરફ કોરોના વેક્સીન મૂકાવાની ગતિ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે જુઓ શહેરમાં ક્યાં, કેવી રીતે મૂકાઇ રહી છે વેક્સીન તો કયાંક ઘટી રહ્યો છે વેક્સીનનો પુરવઠો, જુઓ તસવીરો.
08 April, 2021 05:50 IST | Mumbaiલોકડાઉનની વેપારીઓ અને બજાર પર શું અસર થઈ તે જોઈએ તસ્વીરોમાં... (તસવીર: સુરેશ કરકેરા, બિપિન કોકાટે અને આશિષ રાજે)
07 April, 2021 08:37 IST | Mumbaiભારતના સૌથી તવંગર બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. અંબાણી પરિવારના ઘર એવા એન્ટિલિયામાં અંગત મિત્રો, સગાસંબંધીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન સમારોહ સંપન્ન થયો. વીડિયોમાં જુઓ ભારતના સૌથી તવંગર ફેમિલીમાં કેવી રીતે ઉજવાયો લગ્ન પ્રસંગ.
13 December, 2018 12:14 IST |