Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલીમાંથી બનાવટી દારૂની ૧૮,૨૯૦ બૉટલ પકડાઈ

ડોમ્બિવલીમાંથી બનાવટી દારૂની ૧૮,૨૯૦ બૉટલ પકડાઈ

Published : 07 June, 2025 11:32 AM | Modified : 08 June, 2025 06:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કેસમાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે પોલીસે ડોમ્બિવલીમાંથી બનાવટી ઇન્ડિયન મેડ ફૉરેન લિકર (IMFL)ની કુલ ૧૮,૨૯૦ બૉટલ જપ્ત કરી હતી જેની કિંમત ૪૫ લાખ રૂપિયા જેટલી છે. આ કેસમાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરી છે. થાણેના નાયબ પોલીસ-કમિશનર અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે તેમને બાતમી મળી હતી કે હલકી કક્ષાનો IMFL ગોવાથી થાણે લવાઈ રહ્યો છે. એને પગલે ગોવંડી અને ભિવંડીમાં બુધવારે રાતથી શરૂ થયેલા ઑપરેશનમાં સુદામવાડી વિસ્તારમાં એક ઘરમાંથી બનાવટી દારૂનો જથ્થો પકડાયો હતો. ત્યાં બે માણસો ફેમસ બ્રૅન્ડનાં નકલી સ્ટિકર બૉટલો પર ચોંટાડી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK