કેન્દ્ર પર ગયાં પણ નામ ન હોવાથી નારાજ થઈને બધાં ઘરે પાછાં આવ્યાં હતાં.
દોશી પરિવાર
લોકસભાના ઇલેક્શનમાં અનેકનાં નામ ગાયબ થયાં હતાં, પરંતુ વર્ષોથી મતદાન કરતા ગુજરાતી દોશી પરિવારનો તો એક પણ સભ્ય મતદાન કરી શક્યો નહોતો. પરાગ દોશી, તેમની પત્ની ચેતના, મમ્મી ભાનુબહેન અને દીકરો વિશાલ દોશી તમામ કેન્દ્ર પર ગયાં પણ નામ ન હોવાથી નારાજ થઈને બધાં ઘરે પાછાં આવ્યાં હતાં.




