Janmashtami 2023: ગુજરાતી મિડ-ડેએ ગયા વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) નિમિત્તે મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, ગુજરાતી મિડ-ડે ફાલ્ગુની પાઠકના જબરા ફૅન્સ માટે આ કૉન્ટેસ્ટ લાવ્યું છે આમાં તમે બધાં જ ભાગ લઈ શકો છો.
ફાલ્ગુની પાઠક
`જબરા ફાલ્ગુની ફેન કૉન્ટેસ્ટ`માં ફાલ્ગુની પાઠકના ચાહકોને મળશે આ તક, જાણો વિગતે
ગુજરાતી મિડ-ડેએ ગયા વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) નિમિત્તે મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, તે જ રીતે આ વર્ષે પણ ફાલ્ગુની પાઠકના ચાહકો માટે ગુજરાતી મિડ-ડે ફાલ્ગુની પાઠકના જબરા ફૅન્સ માટે આ કૉન્ટેસ્ટ લઈને આવ્યું છે જેમાં તમે બધાં જ ભાગ લઈ શકો છો.
ADVERTISEMENT
તમે ફાલ્ગુની પાઠકના જબરા ફૅન હો તો મિડ-ડે કૃષ્ણ ઉત્સવની ટિકિટ જીતવાનો ગોલ્ડન ચાન્સ તમને મળી રહ્યો છે. તમારે બસ ફાલ્ગુનીને ઇમ્પ્રેસ કરવાની છે અને એને માટે તમારે તમારી રાઇટિંગ, સિંગિંગ, એક્ટિંગ, પેઇન્ટિંગ જેવી કોઇપણ `ઇટ્સ ડિફરન્ટ` પ્રકારની ટેલેન્ટ દર્શાવતી રીલ બનાવી આ ફોર્મમાં અપલોડ કરવાની છે અને સાથે એ રીલને તમારા ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટેગ કરો @middaygujarati ને... ફાલ્ગુની પાઠક તમારી ટેલેન્ટને જજ કરશે અને શ્રેષ્ઠ પાંચ ફેન્સને ઇનામમાં મળશે કૃષ્ણ ઉત્સવના કપલ પાસિઝ...
ફાલ્ગુની પાઠકના ફેન્સને મિડ-ડે કૃષ્ણોત્સવની ટિકિટ જીતવાનો મોકો મળી રહ્યો છે. આ તક ઝડપી લેવા માટેનો ગોલ્ડન ચાન્સ છે. ફાલ્ગુની પાઠકના ચાહકોએ માત્ર તેમને ઇમ્પ્રેસ કરવાની છે અને તેમને માટે તમારે તમારી રાઈટિંગ, સિંગિંગ, એક્ટિંગ હોય કે પેઇન્ટિંગ આ કોઈપણ સ્કીલ જે `ઇટ્સ ડિફરન્ટ` પ્રકારની ટેલેન્ટને દર્શાવે છે આવી રીલ બનાવવાની છે. આ રીલ નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી ત્યાં આપવામાં આવેલા ફૉર્મમાં અપલોડ કરવાની છે. આ જ રીલ તમારે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી @middaygujaratiને ટૅગ કરવાની છે.
તમે શૅર કરેલી આ રીલને ફાલ્ગુની પાઠક પોતે તમારા ટેલેન્ટને જોશે, તેને જજ કરશે અને આ દરેક પાર્ટિસિપેટમાંથી બેસ્ટ 5 ચાહકોને ઈનામ તરીકે મળશે કૃષ્ણ ઉત્સવની કપલ પાસ.
તમારું ટેલેન્ટ દર્શાવતી રીલ માટે ખાસ નિયમ છે કે રીલ અંદાજે 30 સેકેન્ડની હોવી જોઈએ અને બીજું રીલનું કોન્ટેન્ટ ફાલ્ગુની પાઠક અથવા કૃષ્ણ સંબંધી હોવું જોઈએ.
આ ફૉર્મમાં તમારે તમારું નામ, ઈમેઇલ એડ્રેસ, મોબાઈલ નંબર અને તમે તૈયાર કરેલી રીલ અપલોડ કરવાની રહેશે. આ રીલમાં તમે તમારી તસવીરો, ગીતો, વીડિયો બધું જ શૅર કરી શકો છો. આ દરેક વિગત ભર્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
આ રહી ફૉર્મની લિન્ક
https://www.gujaratimidday.com/falguni-contest
જબરા ફાલ્ગુની ફેન કૉન્ટેસ્ટ`માં બેસ્ટ પર્ફોમિંગ વિજેતાઓને મળશે કપલ પાસ જીતવાની તક.
તમે ફાલ્ગુની પાઠકના જબરા ફૅન હો તો મિડ-ડે કૃષ્ણ ઉત્સવની ટિકિટ જીતવાનો તમને મળી રહ્યો છે ગોલ્ડન ચાન્સ.
ફાલ્ગુનીને ઇમ્પ્રેસ કરો અને જીતો કૃષ્ણ ઉત્સવની ટિકિટો
તમારી ડાન્સિંગ, સિન્ગિંગ, રાઇટિંગ, ઍક્ટિંગ, પેઇન્ટિંગ જેવી કોઈ પણ હટકે ટૅલન્ટ રજૂ કરતી રીલ બનાવીને અમારા ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ middaygujarati પર ટૅગ કરો અથવા તો આ લિન્ક https://www.gujaratimidday.com/falguni-contest પર રીલને અપલોડ કરો.
જે પાંચ લોકોએ ફાલ્ગુનીનું મન જીતી લીધું એ જબરા ફૅન્સને મળશે કૃષ્ણ ઉત્સવના કપલ પાસ.
૧. રીલ અંદાજે ૩૦ સેકન્ડની હોવી જોઈએ.
૨. રીલની કન્ટેન્ટ ફાલ્ગુની પાઠક કે કૃષ્ણને રિલેટેડ હોવી જોઈએ.
આ બધા હૅશટૅગ પણ રાખજો
#MidDay
#MidDayGujarati
#MidDayEvents
#MidDayKrishnaUtsav
#FalguniPathak
#JabraFanContest
#KrishnaMahotsav

