જબરા ફાલ્ગુની ફૅન કૉન્ટેસ્ટ પરિણામ

ફાલ્ગુની પાઠકના જબરા ફૅન્સે ગુજરાતી મિડ-ડે કૃષ્ણ ઉત્સવમાં બહુ હોંશથી ભાગ લીધો. શું તમારે જાણવું છે કે કોણ બન્યું લકી જેણે જીતી લીધી આ ધુંઆધાર કાર્યક્રમની ટિકિટ. કોને મળ્યો એ જીતવાનો ગોલ્ડન ચાન્સ? કોની રિલ્સથી ફાલ્ગુની પાઠક થયાં ઇમ્પ્રેસ અને કોને તેમણે આપ્યો એ ચાન્સ? અહીં છે એ પાંચ વિજેતાઓનાં સર્જન જેમણે પોતાનો ફાલ્ગુની પ્રેમ દર્શાવ્યો... રાઇટિંગ, સિંગિંગ, એક્ટિંગ, પેઇન્ટિંગ જેવી કોઇપણ 'ઇટ્સ ડિફરન્ટ' પ્રકારની ટેલેન્ટ દર્શાવતી રીલ બનાવી અપલોડ કરી હતી gujaratimidday.comના એક વિશેષ કોન્ટેસ્ટ ફોર્મમાં અને ટૅગ કર્યું હતું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @middaygujarati... કૃષ્ણ ઉત્સવના કપલ પાસિઝના વિજેતાઓની રિલ્સ જોઇ શકાશે અહીં..

રીલ્સ

ગેલેરી

Happy Birthday : જુઓ, દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના રૅર અને અનોખા ફોટોઝ
ફાલ્ગુની પાઠકના એ ગીતો જે તમને અપાવશે 90ના દાયકાની યાદ
ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

વિડિઓઝ