રેગ્યુલર વીક ડેઝમાં ઍવરેજ પાંચ લાખ લોકોએ મુસાફરી કરી
મેટ્રો
૧૧ વર્ષમાં ૧૧૧.૫ કરોડ લોકોએ પ્રવાસ કર્યો
રેગ્યુલર વીક ડેઝમાં ઍવરેજ પાંચ લાખ લોકોએ મુસાફરી કરી
ADVERTISEMENT
એક જ દિવસમાં સૌથી વધારે ૫.૪૭ લાખ લોકોએ મુસાફરી કરી
૧૧ વર્ષમાં ટ્રેને કુલ ૧૨,૬૬,૯૭૩ ફેરા માર્યા
બધી ટ્રેનોએ ૧૧ વર્ષમાં ૧,૪૫,૨૧,૨૫૬ કિલોમીટરનો પ્રવાસ કર્યો
સમયની પાબંદી (પંક્ચ્યુઅલિટી) - ૯૯.૯૯ ટકા
અવેલેબિલિટી - ૯૯.૯૬ ટકા
સૌથી વધુ ઘાટકોપરથી ૩૦ કરોડ લોકોએ પ્રવાસ કર્યો
અંધેરી મેટ્રો સ્ટેશનથી ૨૩ કરોડ લોકોએ પ્રવાસ કર્યો
પીક-અવર્સમાં ૩.૫ મિનિટની ફ્રીક્વન્સીએ ટ્રેનો દોડી
૬૭,૦૦૦ ટન કાર્બન ડાયોક્સાઇડ બનતો રોક્યો
૩૦,૦૦,૦૦૦ વૃક્ષોની સમકક્ષ પર્યાવરણનું જતન કર્યું

